Bhimgadh Today

Bhimgadh Today News

24/08/2020

ચોટીલા તાલુકાના ભીમગઢગામનો ડેમ ઓવરફ્લો થતા ચોટીલાના નિચાણવાળા વિસ્તારનાંને એલર્ટ કરવા વિનંતી નદીનાં પટમાં કોઇએ જવુ નહીં તંત્ર દ્વારા તકેદારી રાખવી

લી. -Today

આવતી કાલથી ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ વિતરણ૨૩ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી કરવામાં આવશે વિતરણકોને કઈ તારીખે મળશે મફત અનાજ તે ...
22/07/2020

આવતી કાલથી ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ વિતરણ

૨૩ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી કરવામાં આવશે વિતરણ

કોને કઈ તારીખે મળશે મફત અનાજ તે ચેક કરો
http://www.indianjobguru.in/2020/07/free-grain-ration-card-holders-will-be.html

 #માતા_અને_બાળકોનો_દિવસ અહીં તમામ સગર્ભાઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે રસીકરણ થશે.લોહતત્વની આપવામાં આવી પાંચ વર્ષથીનીચ...
22/07/2020

#માતા_અને_બાળકોનો_દિવસ

અહીં તમામ સગર્ભાઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે રસીકરણ થશે.લોહતત્વની આપવામાં આવી
પાંચ વર્ષથીનીચેનના તમામ બાળકોને વિના મૂલ્યે રસી આપવામાં આવી હતી

ભીમગઢ મુકામે યોજાયેલ મમતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી

ચોટીલા તાલુકામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો       ભીમગઢની જાહેર જનતાને ખાસ વિનંતી કે કામ વગર ઘરની બહાર ન જવું અને ...
18/07/2020

ચોટીલા તાલુકામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો ભીમગઢની જાહેર જનતાને ખાસ વિનંતી કે કામ વગર ઘરની બહાર ન જવું અને માસ્ક ફરજીયાત પહેરવુ અને જાહેરમા થૂંકવુ નહી કેમ કે આ અંગે ભીમગઢ ગામના તમામ મિત્રો તથા આગેવાનો ને ભીમગઢ ટુડેની ખાસ ભલામણ છે

 ચોટીલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રવેશ જાહેરાત.વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવા હેતુ થી આ મેસેજ ને શેર કરવા વિનંત...
11/07/2020



ચોટીલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રવેશ જાહેરાત.
વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવા હેતુ થી આ મેસેજ ને શેર કરવા વિનંતી.

*Bhimgadh Today* વોટ્સએપ ગ્રુપ માં જોઈન થવા તથા તમારા આસ પાસ બનતી ઘટના વિશે માહિતી માટે સંપર્ક મો.9737523358.

*આઈ.ટી.આઈ.માં ૦૧-૦૭-૨૦૨૦થી એડમીશન પ્રક્રિયા શરૂ થશે**ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ તૈૈયાર રાખવા*(૧) શાળા છોડ્યાનું પ્રમાણ...
30/06/2020

*આઈ.ટી.આઈ.માં ૦૧-૦૭-૨૦૨૦થી એડમીશન પ્રક્રિયા શરૂ થશે*

*ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ તૈૈયાર રાખવા*

(૧) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC)
(૨) ધો.૧૦/૯/૮ ની માર્કશીટ
(૩) ટ્રાયલ સર્ટિફિકેટ (ધો.૧૦ માટે)
(૪) જાતિનો દાખલો (મામલતદાર કે TDO)
(૫) આવક નો દાખલો (મામલતદાર કે TDO)
(૬) આધારકાર્ડ
(૭) બેન્ક પાસબુક
(૮) પાસપોર્ટ સાઈઝનો ફોટો

માહિતી જરૂરીયાતવાળા સુધી પહોંચાડજો

લી. *Bhimgadh Today*

ચોટીલાની સરકારી વિનયન કોલેજમાં કોરોના મહામારી ના કારણે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી.ધોરણ ૧૨ આર્ટસ પાસ કરેલ વિ...
23/06/2020

ચોટીલાની સરકારી વિનયન કોલેજમાં કોરોના મહામારી ના કારણે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

ધોરણ ૧૨ આર્ટસ પાસ કરેલ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનિઓ માટે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારી વિનયન કોલેજ ચોટીલામાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવાનું હોય તેમણે નીચે આપેલ લીંક થી ફોર્મ ભરવાનું રહેશે.

નોંધ : ઓનલાઈન ફોર્મ સબમીટ કર્યા બાદ તા: 20-07-2020 થી કોવિડ-2019 ના નિયમોના પાલન સાથે ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ ફોટા સાથે સવારે 10:00 થી 12:30 સુધી જાહેર રજાના દિવસોમાં સંપર્ક કરવો.

એડમિશન ફોર્મ લીંકઃ https://forms.gle/t3grju4dkzbVAn5q6

કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજમારા વાલાને સોરઠ સૉંભરયૉ જોને આવી અષાઢી બીજ અષાઢી બીજની શુભકામનાઓ      💐જય જગન્નાથ💐   ...
23/06/2020

કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજ
મારા વાલાને સોરઠ સૉંભરયૉ જોને આવી અષાઢી બીજ અષાઢી બીજની શુભકામનાઓ
💐જય જગન્નાથ💐
🚩 #અષાઢી_બીજ

 આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેરસવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે પરિણામ.www.gseb.org પ...
14/06/2020



આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
સવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે પરિણામ.
www.gseb.org પર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ મેળવી શકશે

લી.

તા. 15/06/2020થી દૂરદર્શનના માધ્યમથી પ્રસારિત થનાર શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓને બતાવવા વિનંતી.
11/06/2020

તા. 15/06/2020થી દૂરદર્શનના માધ્યમથી પ્રસારિત થનાર શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓને બતાવવા વિનંતી.

આઈ. ટી. આઈ માં પ્રવેશ (એડમીશન) માટેટુંક સમય માં જ પ્રવેશ (એડમીશન) શરૂ થશે. #એડમીશન_પ્રક્રીયા_માટે_નીચે_મુજબના_જરૂરી_ડોક્...
11/06/2020

આઈ. ટી. આઈ માં પ્રવેશ (એડમીશન) માટે

ટુંક સમય માં જ પ્રવેશ (એડમીશન) શરૂ થશે.

#એડમીશન_પ્રક્રીયા_માટે_નીચે_મુજબના_જરૂરી_ડોક્યુમેન્ટ_તૈૈયાર_રાખવા

(૧) શાળા છોડ્યા નુ પ્રમાણ પત્ર (LC)
(૨) ૧૦, ૯, ૮ પાસ નુ રીઝલ્ટ
(૩) પ્રથમ પ્રયાસ નુ પ્રમાણપત્ર (૧૦ પાસ માટે)
(૪) જાતી નો દાખલો (મામલતદાર કે TDO)
(૫) આવક નો દાખલો (મામલતદાર કે TDO)
(૬) આઘારકાર્ડ
(૭) બેન્ક પાસબુક
(૮) પાસપોર્ટ સાઈઝ નો ફોટો

માહીતી જરૂરીયાત વાળા સુઘી પહોંચાડજ

આઈ ટી આઈ ચોટીલા

Address

Chotila
363520

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhimgadh Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share