Shankarji Thakor Gugal

Shankarji Thakor Gugal Bhuvaji

04/09/2026

ગુગળ પ્રાથમિક શાળા ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મટકી ફોડ કાર્યક્રમ અને રાસ ગરબા નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો...

19/08/2026
30/05/2026

કિંજલબેન ઠાકોર તાલુકા પંચાયત ના ડેલિકેટ છે એમના આવનારા બાલક ને ગોપાલ સેના ડીસા _ નરસિંહભાઈ દેસાઈ બાઈવાડા દ્વારા આવનારા સમય માં શિક્ષણિક ખર્ચ ઉઠાવ્યો... એ બદલ રબારી સમાજ નો ખૂબ ખૂબ આભાર...
Thank you

05/03/2026

હા મારૂ મોસાળ હા

26/01/2026

આજરોજ 26 જાન્યુઆરી 2026 પ્રજાસત્તાક દિન નિમિત્તે મારી દીકરી શિલ્પાબેન શંકરજી ઠાકોર ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું બહુમાન મળ્યું દીકરીની સલામ દેશને નામ અંતર્ગત રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ આ સન્માન સૌથી વધુ ભણેલી દીકરીને વર્ષો વર્ષ મળતું હોય છે જેનું સદભાગ્ય આ વર્ષે મારા ઠાકોર પરિવારને મળ્યું તે બદલ હું શાળા પરિવાર અને સમગ્ર ગ્રામજનો નો આભાર વ્યક્ત કરું છું. દીકરીએ તુલસી નો ક્યારો છે અને પરિવારની શોભા છે. આ તબક્કે મારો પણ સમગ્ર માનવ જાતને સંદેશ છે કે આપ આપની દીકરીઓને ખૂબ ભણાવો અને ભણી ગણીને કુટુંબ, ગામ અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું.
મોતની સી તાકાત છે મારી શકે જિંદગી તારો ઈશારો જોઈએ જેટલા ઊંચા જવું હોય આકાશે એટલા ઊંચા વિચારો જોઈએ...જય હિન્દ

20/01/2026

Address

Deesa

Website

Alerts

Be the first to know and let us send you an email when Shankarji Thakor Gugal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share