
22/06/2025
ભારે વરસાદ બાદ દાંતા તાલુકાના આંબા ઘાટા રોડ પર થયેલ લેન્ડ સ્લાઇડને કારણે બંધ થયેલ માર્ગને આર એન્ડ બી સ્ટેટ વિભાગ બનાસકાંઠાએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને પુનઃશરૂ કર્યો છે. ભવિષ્યમાં મુશ્કેલી ન થાય તે માટે પણ જરૂરી તકેદારીનાં પગલાં લેવામાં આવ્યા છે. CMO Gujarat Gujarat Information C R Paatil Narendra Modi KS Channel Khetaji Solanki P V Sindhu Ambaji Temple Padma Awards Khetaji Solanki Aajtakmjfnews India Khetaji Solanki Ajjtak mjf News KS CHANNEL KS Channel Rivaba Ravindrasinh Jadeja Geeta Ben Rabari. PMO India Narendra Singh Tomar