20/06/2025
ખેડૂત મિત્રો મગફળી માં કાળી ફુગ નું પ્રશ્ન બહુ વધી ગયો છે જેમાં કોઈ પણ દવા ૧૦૦ ટકા પરિમાણ આપતી નહિ.. અને હવે ૨-૩ દવા મારો તો ખર્ચ બહુ વધી જાય છે..
કાળી ફુગ ને અટકવાનું છે તો નીચે નાં અખતરા કરું પડશે... તોચ તમે મગફળી માં સારું ઉત્પાદન ઓછા ખર્ચે મેળવી સકો...
૧. ઓરવન માં ૨૦૦ કિલો છાણીયા ખાતર માં ૨.૦ કિલો ટ્રાઈકોડરમાં + ૨.૦ કિલો સુડોમોના આપો...
૨. બીજ માવજત માં સૂદોમોનાસ ૧૦ ગ્રામ પ્રતિ કિલો બિયારણ માં વાપરી સકો... પેરની ની પેટી માં દાણા સાથે ૧-૨ કિલો સુદોમોનાસ આપો..
૩.. મગફળી ૧૦-૧૫ દિવસ ની હોય યે સમય ફુવારાથી ૧.૦ કિલો ટ્રાઈકોડરમાં + ૧.૦ કિલો સુડોમોના આપો...
૪. પાક અને ખેતર માં ફેરબદલી કરો...
૫. ઉનાળા માં ઊંડી ખેડ..
૬. જીવામૃત, ઘણજીવામૃત અને ખાટી છાસ નું દરેક પાક ફુવારાથી ઉપયોગ કરો...
૭. બીજ માંજવત માં બીજમૃત