Breaking News Editor

Breaking News Editor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Breaking News Editor, Media/News Company, deesa, Deesa.
(1)

21/05/2026

'આપ કેવલ હમારી કહાની જાનતે હો હમે નહીં': નકલી ક્રાઈમ બ્રાંચ સાયબર સિક્યુરિટી ઓફિસર બની યુવતીને ફસાવી, કાફેમાં ડેટ પર લઈ ગયો, રડીને 80 હજાર પડાવ્યા

21/05/2026

રાજકોટમાં સગીરા પર ગેંગરેપ કેસમાં પાંચ આરોપી ઝડપાયા: જે કારમાં રેપ કરાયો તે કાર પણ કબજે લેવામાં આવી, એક વર્ષ પહેલા પણ પીડિતા પર દુષ્કર્મ આચરાયું હતું

21/05/2026

મર્સિડીઝ કારમાં 69 લાખના હાઈબ્રિડ

ગાંજાની હેરાફેરી: અમદાવાદમાંથી 2 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો, એરપોર્ટથી ટ્રોલી બેગમાં મેળવ્યો હતો જથ્થો

19/05/2026

અત્યારે ખેડૂતોને ડીઝલની ઘણી જરૂર હોય છે અને ડીઝલ ભરવા માટે પેટ્રોલ પંપ સુધી જવું પડે છે જો સરકાર કેનમાં કે ડબલામાં ડીઝલ નહિ આપે તો ખેડૂતોને ઘણું બધું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે અને સમયની બરબાદી પણ સાથે થઈ શકે એમ છે આનો યોગ્ય નિર્ણય સરકાર લે તે માટે રજૂઆત કરતા અને ખેડૂત ની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહેલા ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાઘણિયા

19/05/2026

કર્ણાટકમાં બે હાથીઓની લડાઈમાં મહિલાનું

મોત: હાથીઓને નહાતા જોઈ રહી હતી, નીચે દબાઈ; બાળક સહિત બે લોકો માંડ માંડ બચ્યા

19/05/2026

મને શિવ નો સાક્ષાત્કાર થયો છે અને હું મોદી પછી વડાપ્રધાન બનવાની છું અને ટાઈમ સમયમાં પાછળ પણ જઈ શકું છું આવો દાવો કરનાર સાથે ટીવી એન્કરની સીધી વાતચીત

19/05/2026

ફિલ્મ અને વેબ સિરીઝને ટક્કર મારતી સુરેન્દ્રનગરની મર્ડર મિસ્ટ્રી: પતિ-સંતાનોને છોડી મહિલા જેઠ સાથે ભાગી, તેના જ મિત્ર સાથે પ્રેમ સંબંધ બાંધ્યા; પ્રેમી સાથે મળી જેઠનું જ ઢીમ ઢાળી દીધું

18/05/2026

પરિણીત BF સાથે રહેવા સેલ્સ ગર્લે 1.66 કરોડના દાગીના ચોર્યા: અલગ-અલગ

રાજ્યોની હોટેલોમાં સાથે રહ્યા, હર્ષિદા નહાવા ગઈ ને બોયફ્રેન્ડે દાવ કર્યો, અમદાવાદ

ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

18/05/2026

ચોટીલા હાઈવે પર ચાર દિવસમાં બીજી બસ

સળગી: એક કલાક સુધી દોડધામ, કાચ તોડી મુસાફરો કુદ્યા; સોમનાથથી અમદાવાદ જઈ રહી હતી લક્ઝરી

18/05/2026

સુરતમાં ભાજપના નેતાની હત્યા, CCTV:

માતાએ રડતાં રડતાં કહ્યું- મોડો આવવાનો છું, એમ કહીને ઘરેથી નીકળ્યો હતો, આરોપીઓને ફાંસીની સજા થાય

Address

Deesa
Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Breaking News Editor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share