Maru Dholka

Maru Dholka Paid promotion
�આશા અને સપનાઓ નું શહેર
�જ્યા વટથી જીવવાનું પસંદ કરે છે
�આ છે ધોળકા

15 મી ઓગસ્ટની ખાસ ધમાકેદાર ઓફર
13/08/2026

15 મી ઓગસ્ટની ખાસ ધમાકેદાર ઓફર

ન્યુ નટરાજ શુટ એન્ડ શેરવાની હાઉસ
12/08/2026

ન્યુ નટરાજ શુટ એન્ડ શેરવાની હાઉસ

Freya Mahendi Art Opning 15 August
10/08/2026

Freya Mahendi Art Opning 15 August

3499/- ની ખરીદી પર Silver Coin 🪙 Free Kids Kid's wearClothes Baby
10/08/2026

3499/- ની ખરીદી પર Silver Coin 🪙 Free
Kids
Kid's wear
Clothes
Baby

🌧️ ચોમાસામાં પલળેલી વસ્તુઓ ઝડપથી સૂકવવાનો સરળ ઉપાય! 🔥💨MAXX PAMMA Electronic Heat Gun ગરમ હવાનો શક્તિશાળી પ્રવાહ આપે છે, ...
10/08/2026

🌧️ ચોમાસામાં પલળેલી વસ્તુઓ ઝડપથી સૂકવવાનો સરળ ઉપાય! 🔥💨
MAXX PAMMA Electronic Heat Gun ગરમ હવાનો શક્તિશાળી પ્રવાહ આપે છે, જે ભીના કપડાં, શૂઝ, ટૂલ્સ અને અન્ય વસ્તુઓ ઝડપથી સૂકવવામાં મદદરૂપ બને છે. ઉપરાંત હીટ શ્રિંક ટ્યુબ, પ્લાસ્ટિક બેન્ડિંગ અને અન્ય ટેક્નિકલ કામોમાં પણ ઉપયોગી છે. માત્ર ₹599/- માં મજબૂત, હેવી ડ્યૂટી અને વિશ્વાસપાત્ર સાધન.
━━━━━━━━━━━━━━━━━━
📍 અમીર મોબાઇલ & વેરાયટી શોપ
📍 B-14, સુપર માર્કેટ, અલકા રોડ, ધોળકા
📲 WhatsApp: 9913890519 | 📞 કોલ: 70165 42536
━━━━━━━━━━━━━━━━━━
🔥💨🔫 હીટ ગન વાપરવાની રીત, વધુ ફોટા, વિડિયો અને ખાસ ઓફર જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 👇
https://wa.link/vk7p17

ધમાકેદાર ઓફર
09/08/2026

ધમાકેદાર ઓફર

✨ અંજુ મહેંદી આર્ટ (Anju Mehendi Art) ✨​શું તમે પણ એક પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ બનવા માંગો છો? 🎨તો તમારા માટે સુવર્ણ તક!...
07/08/2026

✨ અંજુ મહેંદી આર્ટ (Anju Mehendi Art) ✨
​શું તમે પણ એક પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ બનવા માંગો છો? 🎨
તો તમારા માટે સુવર્ણ તક! અમે લઈને આવ્યા છીએ Basic to Bridal Full Course 🌿✨
​📅 શરૂઆતની તારીખ: 15 ઓગસ્ટ
💰 ફી: માત્ર ₹3000/-
​✨ કોર્સની મુખ્ય વિશેષતાઓ:
✔ મટિરિયલ આપવામાં આવશે (Material Provided)
✔ સર્ટિફિકેટ મળશે (Certificate Provided)
✔ બેઝિક થી બ્રાઇડલ સુધીની સંપૂર્ણ ટ્રેનિંગ
✔ પ્રૅક્ટિકલ અને લાઈવ ડેમો
✔ પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે કરિયર બનાવવાનો શ્રેષ્ઠ મોકો
​🚨 રજીસ્ટ્રેશન ચાલુ છે! (Registration Open)
સીટ મર્યાદિત હોવાથી આજે જ તમારું નામ નોંધાવો.
​📞 વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
📱 મોબાઈલ / WhatsApp: 9558795041
📸 Instagram: anju

06/08/2026

📢 બ્રેકિંગ ન્યૂઝ! બ્રેકિંગ ન્યૂઝ!

ધોળકાવાસીઓ, તૈયાર થઈ જાઓ! 🔥

અમદાવાદનું સૌથી મોટું Shopping Exhibition હવે આવી રહ્યું છે ધોળકા, માત્ર એક જ દિવસ માટે!

📍 Venue: ઘાંચી જમાતખાનું, ધોળકા
📅 તારીખ: 9 ઓગસ્ટ, રવિવાર

તેજસ્વી બહેનો, હવે અમદાવાદ જવાની જરૂર નથી! અમદાવાદનું ટ્રેન્ડિંગ અને લેટેસ્ટ કલેક્શન હવે તમને મળશે તમારા જ શહેરમાં.

🛍️ માત્ર ₹999 કે તેથી વધુની શોપિંગ કરો અને મેળવો Lucky Draw માં ભાગ લેવાની તક, જ્યાં જીતી શકો છો Electronic Items!

તો પરિવાર અને મિત્રો સાથે જરૂર આવજો.

9 ઓગસ્ટ – ઘાંચી જમાતખાનું, ધોળકા. મળીએ ત્યાં!

પ્રતિબંધ
05/08/2026

પ્રતિબંધ

05/08/2026

Address

Dholka

Website

Alerts

Be the first to know and let us send you an email when Maru Dholka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share