Nitin Thakor

Nitin Thakor welcome Everyone. social influencer
Work on Facebook And YouTube..
જય માતાજી 🙏

26/04/2025

એવી સુ વસ્તુ છે. જે સમૃદ્ધમાં પણ છે અને આપણા ઘરમાં જવાબ આવડે તો કૉમેન્ટ કરો 🤔

25/03/2025

કચ્છના રાપરના બેલા ગામની ઘટના 😱 free fire ની id ના આપતા આવું કૃત્ય કરી નાખ્યું 🙏

25/03/2025

Vikram Thakor ના વિવાદે ભાજપ ની આંખ ખોલી અને બળદેવજી દ્વાર શંકર ચૌધરી પર મોટા આરોપ નાખ્યા 😱

19/03/2025

સુનિતા વિલયમ્સ 9 મહિના પછી ધરતી પર આવી ગયા
પણ એ ધરતી પર પગ નઈ રાખી શકે થોડો સમય ગ્રેવેટીના લીધે

18/03/2025

વિક્રમ ઠાકોર ની નારજગીએ આખું ગુજરાત ગાડું કર્યું.ખજૂરભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું

18/03/2025

Sunita Williams
9 મહિના પછી 19 માર્ચના રોજ પૃથ્વી પર પાછા ફરશે
Good news

11/03/2025

પત્નીને નોકરી અપાવા માટે પતિએ જમીન વેચીને નોકરી અપવરાવી અને નોકરી મળતાજ પત્નીએ પતિને છોડી દીધો ઘોર કળયુગ

Address

Diodar
Diodar
385330

Website

Alerts

Be the first to know and let us send you an email when Nitin Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share