Okhamandal Ni Awaz

Okhamandal Ni Awaz ઓખામંડળના લોકોનો હક્ક અને અવાજ.
સ્થાનિક પ્રશ્નો પર નિડર રજૂઆત.
સત્ય અને ન્યાય માટે સંઘર્ષ.

26/08/2026

Sugar v/s Ethonal

સરકાર ખોટા તાયફા બંધ કરે અને અને જગતના તાંતને ન્યાય અપાવવા માટે યોગ્ય નિર્ણય લે
22/08/2026

સરકાર ખોટા તાયફા બંધ કરે અને અને જગતના તાંતને ન્યાય અપાવવા માટે યોગ્ય નિર્ણય લે

19/08/2026

ઓખા નગરપાલિકાના સુરજકરાડી વિસ્તારની અંદર વોર્ડ નંબર સાતમાં પીજીવીસીએલ ની બેદરકારી ચોક્કસ વાત થશે તો જવાબદાર કોણ બનશે

13/08/2026

આ લોકોને નાગરિકોને ધકા ખવડાવવા માં જ રસ છે,
જેનો પગાર લિયો છો તે કામ તો કરો, વિચાર કરો તલાટી ના ગ્રુપ માં સૂચના આવી ગયા બાદ પણ તેમ કહે છે કે મને ખબર નથી, ક્યાં કાર્ડ, ક્યાંથી લેવાના,અને રૂબરૂ આવો, નથી તલાટીએ ગામમાં જાણ કરી, કોની ફરજ છે, ટ્રેનિંગો તો અધિકારીઓ અઠવાડિયે અઠવાડિયે આપે છે તો શું ચા નાસ્તો કરીને છૂટા પડી જાય છે.
#તલાટી

12/08/2026

સરકારી જમીન પર ખુલ્લેઆમ ખનન ચાલે છે, ટ્રકો દોડે છે, તો તંત્રને ખબર નથી કે પછી આંખો બંધ છે? પરવાનગી કોણે આપી? રોયલ્ટી કેટલી ભરાઈ? સરકારી સંપત્તિની લૂંટ સામે જવાબદાર અધિકારીઓ ક્યારે જાગશે? એક ટ્રક પકડવાથી નહીં, આખી સાંકળની તપાસથી સત્ય બહાર આવવું જોઈએ!

11/08/2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ગામમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરીમાં અરજદાર શ્રી મેઘાભા રવાભા હાથલ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલ ફરિયાદ ને અનુસંધાને સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થયા અને તેના દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવેલ અને તમામ વાહનોને સ્થળ પર જ ડીટેન કરેલ
શું ઓખા મંડળના ખનીજ માફિયા સબ ભૂમી ગોપાલ કી તેવું સમજીને જ આ ખનીજ ચોરી કરેલ છે કે અને સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ જવાબદાર પોલીસ અધિકારી નેતા ગણ તમામની શું મિલીભગત છે.

હવે સવાલ પૂછશે ઓખા મંડળ

અને સવાલ પૂછશે ઓખા મંડળની જનતા

11/08/2026

#દેવભૂમિદ્વારકા જિલ્લાના #વરવાળા ગામમાં થતી ગેરકાયદેસર #ખનીજચોરીમાં અરજદાર શ્રી મેઘાભા રવાભા હાથલ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલ ફરિયાદ ને અનુસંધાને સ્થાનિક #ખાણખનીજવિભાગ ના અધિકારીઓ દોડતા થયા અને તેના દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવેલ અને તમામ વાહનોને સ્થળ પર જ ડીટેન કરેલ
શું #ઓખામંડળના ખનીજ માફિયા સબ ભૂમી ગોપાલ કી તેવું સમજીને જ આ ખનીજ ચોરી કરેલ છે કે અને સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ જવાબદાર #પોલીસ અધિકારી નેતા ગણ તમામની શું મિલીભગત છે.

હવે સવાલ પૂછશે ઓખા મંડળ

અને સવાલ પૂછશે ઓખા મંડળની જનતા

આ છે ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપૂરે બનાવેલી બેટ દ્વારકા આરંભડા પદલી હમુસર હમણાં સરની દરિયાઈ ખાડી ની અંદર   દ્વારા ડીસ્ચા...
09/08/2026

આ છે ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપૂરે બનાવેલી બેટ દ્વારકા આરંભડા પદલી હમુસર હમણાં સરની દરિયાઈ ખાડી ની અંદર દ્વારા ડીસ્ચાર્જ વોટર જેમાં કેમિકલ યુક્ત કચરો તથા કેલ્શિયમ કાર્બોનેટ યુગ દૂષિત પાણી દરિયામાં છોડવા માટે જ્યાં જેથી બનાવેલું છે આ જે તે મારફતે પાણીની પાઇપલાઇન દ્વારા તે કચરો દરિયામાં છોડવામાં આવી રહ્યો છે
ત્યાંના ફોટોગ્રાફ છે જ્યાં સુધી પાણી છોડવામાં આવશે તે જગ્યાએ દરિયાઈ જે સૃષ્ટિ ને મોટા પ્રમાણમાં નુકસાન કરશે તો તેના જવાબદાર કોણ રહેશે?

🚨 આપણી દેવભૂમિ દ્વારકાનો દરિયાકિનારો અને દરિયાઈ જીવસૃષ્ટિ ખતરામાં! 🚨દ્વારકા તાલુકા હેઠળ આવતી કચ્છની ખાડી અને તેની આસપાસન...
09/08/2026

🚨 આપણી દેવભૂમિ દ્વારકાનો દરિયાકિનારો અને દરિયાઈ જીવસૃષ્ટિ ખતરામાં! 🚨
દ્વારકા તાલુકા હેઠળ આવતી કચ્છની ખાડી અને તેની આસપાસનો દરિયાઈ વિસ્તાર—જેમ કે બેટ દ્વારકા, ઓખા, આરંભડા, પાડલી, હમુસર, શામળાસર અને પોશીત્રા—આપણી અનન્ય પ્રાકૃતિક વિરાસત છે. અહીંના દરિયાઈ તળમાં અત્યંત દુર્લભ અને સુંદર કોરલ (પરવાળા/Coral Reefs), દરિયાઈ વનસ્પતિ (Sea Grass) તેમજ અનેક પ્રકારની દરિયાઈ જીવસૃષ્ટિ (Marine Life) વસે છે.
પરંતુ, અત્યારે આ અમૂલ્ય કુદરતી સંપત્તિ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે! 🌊⚠️
જે સ્થિતિ ચિંતાજનક છે:
ખાનગી કેમિકલ કંપનીઓ (જેમ કે ટાટા કેમિકલ્સ લિમિટેડ - મીઠાપુર અને BLA કોક જેવી કંપનીઓ) દ્વારા પ્રદૂષિત અને કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે.
📸 જીપીએસ (GPS) લોકેશન સાથેના પુરાવા:
સાથે શેર કરવામાં આવેલા GPS ફોટોગ્રાફ્સ (જેમાં તારીખ, સમય અને અક્ષાંશ-રેખાંશ દર્શાવેલ છે) સ્પષ્ટપણે સાબિત કરે છે કે કેમિકલયુક્ત પાણી અને પ્રદૂષણને કારણે દરિયાઈ જીવો તથા પરવાળા (Corals) ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ રહ્યા છે. કેમિકલના કારણે પરવાળા અને દરિયાઈ વનસ્પતિઓનો નાશ થઈ રહ્યો છે.
આપણે શા માટે જાગવું પડશે?
૧. કોરલ રીફનું મહત્વ: કોરલ એ માત્ર દરિયાઈ સુંદરતા નથી, પરંતુ તે હજારો દરિયાઈ જીવોનું ઘર અને પ્રજનન સ્થાન છે.
૨. પર્યાવરણીય સંતુલન: દરિયાઈ વનસ્પતિઓ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને દરિયાઈ નિવસનતંત્ર (Ecosystem) નુ સંતુલન જાળવે છે.
૩. ભવિષ્યની પેઢી માટે ખતરો: જો આજે જ આ પ્રદૂષણ રોકવામાં નહીં આવે, તો આપણી આવનારી પેઢી આ સુંદર દરિયાઈ વિરાસતથી વંચિત રહી જશે.
આપણી માંગણી અને અપીલ:
* સંબંધિત પર્યાવરણ વિભાગ, GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક આ બાબતે કડક તપાસ કરે.
* નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાનું તુરંત બંધ કરાવવામાં આવે.
* દરિયાઈ જીવસૃષ્ટિ અને પરવાળાના સંરક્ષણ માટે નક્કર યોજના બનાવવામાં આવે.
આ લેખને વધુમાં વધુ શેર કરો જેથી આપણો અવાજ જવાબદાર અધિકારીઓ અને સરકાર સુધી પહોંચે અને આપણી દિવ્ય તથા ભવ્ય દેવભૂમિના દરિયાને બચાવી શકાય! 🌿🌊🐠

🚨 हमारी देवभूमि द्वारका का तट और समुद्री जीव-जंतु खतरे में! 🚨
द्वारका तहसील के अंतर्गत आने वाली कच्छ की खाड़ी और उसके आसपास का समुद्री क्षेत्र—जैसे बेट द्वारका, ओखा, आरंभाड़ा, पाडली, हमुसर, शामलासर और पोशीत्रा—हमारी अनूठी प्राकृतिक विरासत है। यहाँ समुद्र के तल में अत्यंत दुर्लभ और सुंदर कोरल (मूंगे की चट्टानें/Coral Reefs), समुद्री वनस्पति (Seagrass) और कई प्रकार के समुद्री जीव निवास करते हैं।
लेकिन, इस समय इस अमूल्य प्राकृतिक संपत्ति पर बड़ा संकट मंडरा रहा है! 🌊⚠️
चिंताजनक स्थिति:
निजी केमिकल कंपनियों (जैसे टाटा केमिकल्स लिमिटेड - मीठापुर और बीएलए कोक जैसी कंपनियों) द्वारा जहरीला और केमिकल युक्त प्रदूषित पानी सीधे समुद्र में छोड़ा जा रहा है।
📸 जीपीएस (GPS) लोकेशन के साथ प्रमाण:
साथ में शेयर की गई जीपीएस तस्वीरों में (जिन्में तारीख, समय और अक्षांश-देशांतर दर्ज हैं) साफ तौर पर देखा जा सकता है कि केमिकल युक्त पानी और प्रदूषण के कारण समुद्री जीवों तथा कोरल (Corals) को गंभीर नुकसान पहुँच रहा है। केमिकल के कारण मूंगे और समुद्री वनस्पतियों का विनाश हो रहा है।
हमें आवाज क्यों उठानी होगी?
१. कोरल रीफ का महत्व: कोरल सिर्फ समुद्री सुंदरता नहीं हैं, बल्कि यह हजारों समुद्री जीवों का घर और प्रजनन स्थल हैं।
२. पर्यावरण संतुलन: समुद्री वनस्पतियाँ ऑक्सीजन का निर्माण करती हैं और समुद्री पारिस्थितिकी तंत्र (Ecosystem) का संतुलन बनाए रखती हैं।
३. भावी पीढ़ी के लिए खतरा: यदि आज इस प्रदूषण को नहीं रोका गया, तो हमारी आने वाली पीढ़ी इस अद्भुत समुद्री विरासत से वंचित रह जाएगी।
हमारी मांग और अपील:
संबंधित पर्यावरण विभाग, जीपीसीबी (गुजरात प्रदूषण नियंत्रण बोर्ड) और स्थानीय प्रशासन तुरंत इस मामले की जांच करे।
नियमों का उल्लंघन करने वाली कंपनियों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए और केमिकल युक्त पानी को समुद्र में बहाना तुरंत बंद कराया जाए।
समुद्री जीवों और कोरल के संरक्षण के लिए ठोस कदम उठाए जाएं।
इस लेख को ज्यादा से ज्यादा शेयर करें ताकि हमारी आवाज जिम्मेदार अधिकारियों और सरकार तक पहुंचे और हम अपनी पवित्र देवभूमि के समुद्र को बचा सकें! 🌿🌊🐠

🚨 Marine Life and Coral Reefs in Devbhumi Dwarka Under Threat! 🚨
The Gulf of Kutch region in Dwarka district—including the coastal and marine areas of Bet Dwarka, Okha, Arambhada, Padli, Hamusar, Shamalasar, and Posh*tra—is a unique natural heritage. The seabed here is home to rare and vibrant coral reefs, extensive marine vegetation (seagrass), and diverse marine life.
However, this precious ecosystem is currently facing a severe threat! 🌊⚠️
The Growing Concern:
Industrial chemical pollution is being discharged directly into the sea by private chemical companies, including Tata Chemicals Limited (Mithapur) and BLA Coke.
📸 Evidence with Geotagged GPS Photos:
The attached photos with GPS locations (showing exact date, time, latitude, and longitude) clearly demonstrate how toxic chemical effluent is damaging marine flora and sensitive coral structures.
Why We Must Act Now:
Importance of Corals: Coral reefs are not just beautiful marine landscapes; they are critical breeding grounds and habitats for thousands of marine species.
Ecological Balance: Marine vegetation produces oxygen and maintains the balance of the ocean ecosystem.
Threat to Future Generations: If this pollution is not halted immediately, our future generations will lose this irreplaceable marine biodiversity.
Our Urgent Appeal and Demands:
The Gujarat Pollution Control Board (GPCB), Ministry of Environment, and local authorities must conduct an immediate on-site investigation.
Strict legal action should be taken against companies violating environmental norms, and the discharge of untreated chemical effluent into the sea must be stopped immediately.
Concrete conservation plans must be implemented to protect the corals and marine biodiversity of this region.
Please share this post widely to raise awareness and ensure our voice reaches the authorities to save Devbhumi Dwarka’s coastal ecosystem! 🌿🌊🐠

& , , , ,

09/08/2026

સરકારી શાળા

Address

Ramdevpir Temple, Surajkaradi, Devbhumi Dwarka
Dwarka
361347

Website

Alerts

Be the first to know and let us send you an email when Okhamandal Ni Awaz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share