Gujarat Progress Awareness

Gujarat Progress Awareness Latest updates, issues & improvements across Gujarat.

26/08/2026

સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિત, રેલવે તપાસમાં જોડાયું.
#આનંદીબેનપટેલ

26/08/2026

મોરબી-રાજકોટ હાઇવે પર સ્કૂલ બસમાં ભીષણ આગ: 40 બાળકોનો સમયસર બચાવ, મોટી દુર્ઘટના ટળી.

26/08/2026

નેપાળમાં પૂરથી તબાહી! 19નાં મોત, 105 ભારતીયો સહિત 400 ગુમ; ગ્લેશિયર ફાટવાની આશંકા.




25/08/2026

ડુંગળીના ભાવમાં ₹20થી ₹25નો જંગી ઉછાળો: હવે બે મહિના સુધી મોંઘવારીનો માર, ખાંડ પછી ડુંગળી રડાવશે!
OnionPrice

25/08/2026

એક આધારકાર્ડ માં ગુજરાતી ટાયપિંગ ના થઈ શક્યું, 30 minute રાહ જોઈ છતાં name type ના થઈ શક્યું, This is our ડિજિટલ india. ગાંધીનગર સેક્ટર 16 પોસ્ટઓફીસ.

24/08/2026

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતા વિવાદ: વેપારીનો વિરોધ, પ્રમુખે કહ્યું- માછીમારો માટે PMનું યોગદાન નોંધપાત્ર.

કાલાવડમાં ભેળસેળનું મોટું ભાંડાફોડ: 7 હજારથી વધુ લિટર દૂધ ઝડપાયું, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત.      ...
24/08/2026

કાલાવડમાં ભેળસેળનું મોટું ભાંડાફોડ: 7 હજારથી વધુ લિટર દૂધ ઝડપાયું, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત.

ગુજરાતમાં લઠ્ઠાકાંડ વચ્ચે વડોદરામાં 16 હજાર ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ: ફ્લેટના પાર્કિંગમાં ચાલતો હતો દારૂ કટિંગનો અડ્ડો....
24/08/2026

ગુજરાતમાં લઠ્ઠાકાંડ વચ્ચે વડોદરામાં 16 હજાર ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ: ફ્લેટના પાર્કિંગમાં ચાલતો હતો દારૂ કટિંગનો અડ્ડો.
#ઇંગ્લિશલિક્વિર

23/08/2026

પાકિસ્તાન યુદ્ધની તૈયારીમાં? તુર્કીયેથી ડ્રોન સપ્લાયના દાવા, 60 કલાકમાં ડઝનબંધ સૈન્ય વિમાનો પાક એરબેઝ પર ઉતર્યાનો અહેવાલ.
#મિલિટરીન્યુઝ

ખાંડના ભાવમાં એક મહિનામાં ₹25નો ઉછાળો: હવે કટિંગ ચા પણ ₹5 મોંઘી થવાની તૈયારી.
23/08/2026

ખાંડના ભાવમાં એક મહિનામાં ₹25નો ઉછાળો: હવે કટિંગ ચા પણ ₹5 મોંઘી થવાની તૈયારી.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Progress Awareness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share