Janfariyadnews

Janfariyadnews Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janfariyadnews, News & Media Website, Gandhinagar.

Jan fariyad International Weekly(1996) News of Gandhinagar daily(2014) Janfariyadnews(News channel ) 24×7 Gujrati News Channel , News & Entertainment as new age content , daily latest news update on www.janfariyadnews.com

🌊 નેપાળમાં પૂરનો કહેર, મૃત્યુઆંક 900ને પારનેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ મૃત્યુઆંક 900થી વધુ થયો હોવાના અહેવાલ છે. બચાવ ...
31/08/2026

🌊 નેપાળમાં પૂરનો કહેર, મૃત્યુઆંક 900ને પાર
નેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ મૃત્યુઆંક 900થી વધુ થયો હોવાના અહેવાલ છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. 🔥
Janfariyadnews

📈 Vibrant Gujarat 2027 માટે CMનો રોકાણકારોને મોટો સંદેશનવી દિલ્હીમાં Vibrant Gujarat Global Summit 2027ના Curtain Raiser...
31/08/2026

📈 Vibrant Gujarat 2027 માટે CMનો રોકાણકારોને મોટો સંદેશ
નવી દિલ્હીમાં Vibrant Gujarat Global Summit 2027ના Curtain Raiser કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું.🔥
Janfariyadnews

🚫 ગુજરાતમાં ગુટખા-તમાકુ પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયોગુજરાત સરકારે તમાકુ/નિકોટિનવાળા ગુટખા અને પાનમસાલા પરનો પ્રતિબંધ સ...
31/08/2026

🚫 ગુજરાતમાં ગુટખા-તમાકુ પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો
ગુજરાત સરકારે તમાકુ/નિકોટિનવાળા ગુટખા અને પાનમસાલા પરનો પ્રતિબંધ સપ્ટેમ્બર 2027 સુધી લંબાવ્યો. 🔥
Janfariyadnews

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગબોમ્બની ધમકી મળતાં વિમાન અમદાવાદ ડાયવર્ટ કરાયું,  મુસાફરો સુર...
31/08/2026

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
બોમ્બની ધમકી મળતાં વિમાન અમદાવાદ ડાયવર્ટ કરાયું, મુસાફરો સુરક્ષિત
દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટિશ્યુ પેપર પર ‘BOMB’ લખેલું મળતાં પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. વિમાનને અમદાવાદ એરપોર્ટના અલગ વિસ્તારમાં લઈ જઈ તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. 🔥
Janfariyadnews

31/08/2026

News of gandhinagar daily newspaper 📰 Headlines today Janfariyadnews

31/08/2026

31/08/2026 News of Gandhinagar daily Newspaper માં દરરોજ પ્રસિદ્ધ થતી NOG સાહિત્ય સરિતા ગ્રુપ (Whatsapp group) ની સાહિત્યિક સ્વરચિત ગદ્ય અને પદ્ય રચનાઓ🌹🌹 વિષય : શ્રાવણ "મનના ભારને શિવના ચરણોમાં મૂકવાનો સમય" પર સર્જકો ની સ્વરચિત રચનાઓ🌹🌹 NOG સાહિત્ય સરિતા Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 9824653073 નંબર પર કોન્ટેક્ટ કરવો. See more
ાહિત્યસરિતાગ્રુપ Janfariyadnews

30/08/2026

Janfariyad Weekly International newspaper 📰 Headlines Janfariyadnews

30/08/2026

Today News of Gandhinagar daily newspaper 📰 Headlines Janfariyadnews

30/08/2026

30/08/2026 News of Gandhinagar daily Newspaper માં દરરોજ પ્રસિદ્ધ થતી NOG સાહિત્ય સરિતા ગ્રુપ (Whatsapp group) ની સાહિત્યિક સ્વરચિત ગદ્ય અને પદ્ય રચનાઓ🌹🌹 વિષય : શ્રાવણ "મનના ભારને શિવના ચરણોમાં મૂકવાનો સમય" પર સર્જકો ની સ્વરચિત રચનાઓ🌹🌹 NOG સાહિત્ય સરિતા Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 9824653073 નંબર પર કોન્ટેક્ટ કરવો. See more
ાહિત્યસરિતાગ્રુપ Janfariyadnews

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫ ટકા ઘટાડો નોંધાયો 🔥
27/08/2026

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫ ટકા ઘટાડો નોંધાયો 🔥

Address

Gandhinagar
382007

Alerts

Be the first to know and let us send you an email when Janfariyadnews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janfariyadnews:

Shortcuts

Share