
02/07/2025
વેજલપુર વિધાનસભાના સરખેજ વોર્ડના એરોઝ ચાર રસ્તા પાસે યોગ ફિગરના સ્કલ્પચરનું અનાવરણ કર્યું, સાથે આ રોડ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ પણ આવનાર સમયમાં નિર્માણ પામશે.
આ સમગ્ર રોડ ને "યોગ રોડ" તરીકે વિકસાવવા માટે પણ રજૂઆત કરેલ છે.
આ યોગમુર્તિ નાગરિકોમાં યોગ પ્રત્યે રૂચિ વધારવાની સાથે નિરામય જીવનશૈલી તરફ પ્રેરિત કરશે.
આ અવસરે વેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી , ના મેયર શ્રીમતિ , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી , કમિટીના ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.