08/08/2026
દિલ્હીમાં ખાનગી પાર્કિંગ જગ્યાની દિવાલ ધરાશાયી
દેવલી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન
પાર્ક કરેલા અનેક વાહનોને કાટમાળ પડતા નુકસાન
અનેક વાહનો કાટમાળ નીચે દટાયા
લગભગ 10 વાહનો કાટમાળ નીચે દટાયા
સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી
સ્થાનિક રહેવાસીઓએ અગાઉ વહીવટીતંત્રને દિવાલ વિશે ફરિયાદ કરી હતી
જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવા રહીશોની માંગણી