Ajju bhai

Ajju bhai This is the official page of Ajju Rajjadi
Cultural Explorer & Storyteller.

12/07/2025

ગોવાળ કોને કહેવાય ?

29/06/2025

આઈ મચ્છુ અને પુનીયામામાનો ઈતિહાસ,મોરબી

25/06/2025

25/06/2025

વાવના ભાંગરાની સિકોતરમાંનો ઈતિહાસ

21/06/2025

દુ:ખીયાના દુ:ખ દૂર કરનાર શ્રી રાંદલમાં,દડવા

20/06/2025
17/06/2025
15/06/2025

દામોદર કુંડ,જૂનાગઢ ।। Damodar Kund Junagadh

14/06/2025

વાંઝીયાને દિકરા દેનાર જાદેવનો ગોગો ।। Goga maharaj Dham Garudi

13/06/2025

ઉત્તર ગુજરાતની આગવી ઓળખ રમેલ કે જાતર

11/06/2025

મેલડીમાંની રમેલ,કોલાપુર

07/02/2025

• બરડા પંથકના મેર સમાજના લગન. •

વિસ્તારે વિસ્તારે જેમ અલગ અલગ બોલી બોલાય છે એમ જ પહેરવેશ,રિવાજો અને રહેઠાંણોમાં પણ ફેર પડે છે.
એવી જ રીતે આજે આપણે વાત કરવી છે બરડા પંથકના મહેર સમાજના લગ્ન રિવાજોની. આ આડીખમ મેર પ્રજા પોતાની ખાનદાની અને મર્દાનગી માટે જાણીતી છે. મેર સમાજના રાસ તો વિદેશોમાં પણ વખણાય છે.

ધીમે ધીમે આ સમાજ આધુનિકતા તરફ વળ્યો છે. હવે શહેરમાં વસતા આ સમાજના લોકોના લગ્ન દરમિયાન એમનો પહેરવેશ ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. રિવાજો હજી પણ એ જ છે.

Video By

Address

Gandhinagar
382006

Website

Alerts

Be the first to know and let us send you an email when Ajju bhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share