Rajpalsinh B Gohil.

Rajpalsinh B Gohil. वंदे मातरम्
(1)

17/09/2025

પ્રધાન સેવકને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 🪷

02/09/2025

Dr nimit sir

23/03/2025

Osho knowledge

29/01/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars.

Whenever you see the Stars icon, you can send me Stars!

આદરણીય  નિયામક સાહેબ શ્રી એસ ટી વિભાગીય કચેરી રાજકોટ વિષય:- ગોંડલ બગદાણા બસ રેગ્યુલર ચાલુ કરાવવા બાબત ઉપરોક્ત વિષય અન્વય...
27/01/2025

આદરણીય
નિયામક સાહેબ શ્રી
એસ ટી વિભાગીય કચેરી
રાજકોટ

વિષય:- ગોંડલ બગદાણા બસ રેગ્યુલર ચાલુ કરાવવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે
બપોરે 2 વાગ્યે ગોંડલ ડેપો થી બગદાણા જતી બસ લાંબા સમય થી અનિયમિત હતી હવે સાવ બંધ કરી દેવામાં આવી છે
આ બસ બાબરા, ચાવંડ,લાઠી, દામનગર, ગારીયાધાર, પાલીતાણા થઈ બગદાણા જતી બસમાં ખુબ જ ટ્રાફિક રહેતું હોય છે આ બસ સારી ઈન્કમ આપતી બસ બંધ થવાથી નિગમ ને તેમજ મુસાફરો ને નુકસાન થાય છે
આ લગ્ન ની સીઝન તેમજ પાલીતાણા, બગદાણા બંન્ને યાત્રાધામ હોય યાત્રાળુઓ ને પણ હાલાકી ભોગવવી પડી રહી છે
આપ બસ પુનઃ ચાલુ કરાવવા પ્રયાસ કરશો તેવી અપેક્ષા સાથે
આભાર 🙏🏻

લી
આપનો
રાજપાલસિંહ બી ગોહિલ
એસ ટી સલાહકાર સમિતિ સદસ્ય શ્રી એસ ટી વિભાગ ભાવનગર
મહામંત્રી શ્રી તાલુકા ભાજપ
ગારીયાધાર

Marriage function Surat
16/01/2025

Marriage function Surat

*ભાજપના સદસ્ય બનવા માટે લિંક પર ક્લિક કરવું*https://nm-4.com/bjpmem/JNV4EX૧) ફોટો અપલોડ કરવું૨) પૂરું નામ લખવું૩) જન્મ ત...
05/09/2024

*ભાજપના સદસ્ય બનવા માટે લિંક પર ક્લિક કરવું*

https://nm-4.com/bjpmem/JNV4EX

૧) ફોટો અપલોડ કરવું
૨) પૂરું નામ લખવું
૩) જન્મ તારીખ લખવી
૪) પુરુષ / મહિલા સિલેક્ટ કરવું
૫) રાજ્ય, જિલ્લો, વિધાનસભા સિલેક્ટ કરવુ
૬) Submit બટન પર ક્લિક કરશો એટલે તમારૂ કાર્ડ બની જશે જેને ડાઉનલોડ કરી દેવું
આ બધી માહિતી ભરશો તો જ આપ સદસ્યતા કાર્ડ બનાવી શકશો
*વઘુ મા વઘુ મિત્રો ને આ લિંક મોકલીને સદસ્ય બનાવવા*

*આભાર*🙏🏻
*રાજપાલસિંહ બી. ગોહિલ*
*મહામંત્રી ગારિયાધાર તાલુકા ભાજપ*

Join BJP Today! Become a part of the world's largest political party by giving a missed call on 8800002024.

Address

Gariyadhar

Telephone

+919537080000

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajpalsinh B Gohil. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share