Nirnay Media PMS

Nirnay Media PMS નિર્ણય મીડિયા પંચમહાલ

03/04/2026
12/03/2026

વિશ્વ કિડની દિવસ નિમીત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે જનજાગૃતતા અભિયાન યોજાયો

09/03/2026

નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

https://www.facebook.com/share/1FoVSgShTJ/
09/03/2026

https://www.facebook.com/share/1FoVSgShTJ/

નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

https://www.facebook.com/100063736642613/posts/1510674134400460/?mibextid=CDWPTG
05/03/2026

https://www.facebook.com/100063736642613/posts/1510674134400460/?mibextid=CDWPTG

🏏🇮🇳 ટીમ ઈન્ડિયાનો ધમાકેદાર વિજય!

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી સતત બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી 🔥

રોમાંચક મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું અને જીત સાથે ફાઇનલનું ટિકિટ પક્કું કર્યું.

📍 હવે નજર ફાઇનલ પર
🗓️ 8 માર્ચ
📌 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
⚔️ ભારત 🆚 ન્યુઝીલેન્ડ

💙 ચાલો ફરી એકવાર ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરીએ!

https://www.facebook.com/share/18FwCBcGsq/
26/02/2026

https://www.facebook.com/share/18FwCBcGsq/

આજે કાલોલ નગરમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી સાથે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કળશ યાત્રા બાદ મહાલક્ષ્મી મંદિર ચોક ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું.

26/02/2026

પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ સંચાલિત આશ્રમશાળા આગળિયા ધોરણ 10 અને 12 નો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો.

Address

Godhara
Godhra

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirnay Media PMS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share