The Social circle

The Social circle CakeShop

ગુજરાત હવામાન તથા ખેતીલાયક વિવિધ જાણકારી માટે આ પેજ ખેડૂતોને ફ્રીમાં જાહેરાત કરી આપીશું કંપની જાહેરાત ચાર્જ સાથે કરી આપીશું માત્ર whatsapp પર મેસેજ કરવો whatsapp નંબર 90999 06321

રેનો મીનાક્ષી  ગામ: ઉમરાળી પ્રતાપભાઇ વિરડીયા 92 દિવસ શું લાગે મિત્રો કેટલી થાશે?
07/09/2025

રેનો મીનાક્ષી ગામ: ઉમરાળી
પ્રતાપભાઇ વિરડીયા 92 દિવસ
શું લાગે મિત્રો કેટલી થાશે?

ટ્રમ્પ અને ફેડ ની લડાઈ વક્રતા સોના ચાંદીમાં તેજીનો માહોલ ❤️💚💜🤎♥️❤️💚
07/09/2025

ટ્રમ્પ અને ફેડ ની લડાઈ વક્રતા સોના ચાંદીમાં તેજીનો માહોલ ❤️💚💜🤎♥️❤️💚









જસદણ  જયેશ પટેલ નવાબ કપાસ દેશી છાણીયું ખાતરઃ સિવાય કોઈપણ ખાતર આપેલ નથી
07/09/2025

જસદણ જયેશ પટેલ નવાબ કપાસ
દેશી છાણીયું ખાતરઃ સિવાય કોઈપણ ખાતર આપેલ નથી

ઘઉં ની બજાર માં માંગ ના અભાવે સુસ્ત વાતાવરણ હાલ તેજી થવી મુશ્કેલ ❤️💚💜🤎♥️❤️💚                                             ...
07/09/2025

ઘઉં ની બજાર માં માંગ ના અભાવે સુસ્ત વાતાવરણ હાલ તેજી થવી મુશ્કેલ ❤️💚💜🤎♥️❤️💚









કપાસ ની નવી જાત નું સંશોધન જેનું વાવેતર એકદમ નજીક નજીક થી કરવામાં આવશે જેની મુખ્ય એકજ ડાળી મા ભરપૂર જીંડવા આવે છે આવતા સ...
07/09/2025

કપાસ ની નવી જાત નું સંશોધન જેનું વાવેતર એકદમ નજીક નજીક થી કરવામાં આવશે જેની મુખ્ય એકજ ડાળી મા ભરપૂર જીંડવા આવે છે આવતા સમાય મા આ બિયારણ બજાર મા આવશે આ સાંશોધન જોવા હજારો ખેડૂત પણ જાય છે 👇👇👇👇

આ કોઈ તળાવ નથી નીચે મગફળીનું ખેતર છે ❤️💚💜🤎♥️❤️💚
07/09/2025

આ કોઈ તળાવ નથી નીચે મગફળીનું ખેતર છે ❤️💚💜🤎♥️❤️💚









66 નંબર ગામ બરવાળા તાલુકો ભેંસાણ જીલ્લો જુનાગઢ નામ રોહિત ભાઈ શેલડિયાતમારી મગફળી ના ફોટા મોકલો ૯૦૯૯૯૦૬૩૨૧
06/09/2025

66 નંબર ગામ બરવાળા તાલુકો ભેંસાણ જીલ્લો જુનાગઢ નામ રોહિત ભાઈ શેલડિયા

તમારી મગફળી ના ફોટા મોકલો ૯૦૯૯૯૦૬૩૨૧

સ્વરાજ 744XM2017 મોડેલ 1 ઓનર સાઈડ ગેર પાવર સ્ટેરીંગ પાછળ ના ટાયર નવા 90%ગેર એન્જિન હાઇડ્રોલિક કમ્પલેટ ટીપ ટોપ કન્ડીશનMo ...
06/09/2025

સ્વરાજ 744XM
2017 મોડેલ
1 ઓનર
સાઈડ ગેર પાવર સ્ટેરીંગ
પાછળ ના ટાયર નવા 90%
ગેર એન્જિન હાઇડ્રોલિક કમ્પલેટ
ટીપ ટોપ કન્ડીશન

Mo :- 98798 73275

ગોંડલ માર્કેટિંગયાર્ડ બજારભાવ 06.09.2025 💙💜💛🩵💚
06/09/2025

ગોંડલ માર્કેટિંગયાર્ડ બજારભાવ 06.09.2025 💙💜💛🩵💚






9099906321 વ્હોટ્એપ ફોટા મોકલો હું ફેશબુક પર શેર કરી નામ સાથે.
06/09/2025

9099906321 વ્હોટ્એપ ફોટા મોકલો હું ફેશબુક પર શેર કરી નામ સાથે.

એરંડામાં તેજીનો વિશ્વાસ તૂટતા વેચાવલીનું દબાણ વધતાં ઘટાડાનો દોર્ય થાવત ❤️💚💜🤎♥️❤️💚                                       ...
06/09/2025

એરંડામાં તેજીનો વિશ્વાસ તૂટતા વેચાવલીનું દબાણ વધતાં ઘટાડાનો દોર્ય થાવત ❤️💚💜🤎♥️❤️💚









આ ભાઇ ફોટો જોતા એવું લાગે કોઈ સામાન્ય વ્યક્તિ હશે પણ હું માર્કેટ માં ફરું મને ઘણું શીખવા મળે સે આપડે પાસ વિધા જમીન હોય ત...
06/09/2025

આ ભાઇ ફોટો જોતા એવું લાગે કોઈ સામાન્ય વ્યક્તિ હશે

પણ હું માર્કેટ માં ફરું મને ઘણું શીખવા મળે સે આપડે પાસ વિધા જમીન હોય તો ભાગ્યું દય દેવું કય વધતું નથિ

આ ભાઇ ગામ ચેલા ચંગા ગામ
તા. જામનગર

256 વિધા જમીન રાખી ને ખેતી કરેં સે અને આવડું સાહસ હોય તો પણ મોઢા ની રેખા માં પણ ફ્રેર નો પડે

Address

Gondal

Website

Alerts

Be the first to know and let us send you an email when The Social circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category