Jalpa Patel-Sathi

Jalpa Patel-Sathi Social Worker Jalpaben, one of the most well-known and respected Rotarians of this generation, was born in India.

Over two decades ago, she initiated the sathi Foundation Trust with financial resources from her own family. Since then, she has been a worldwide force to help needy people across the globe in a multitude of ways.

અમારી સાથે આવા બનાવો બને છે એટલે લાઇવ કરી ને દેકારા કરવા પડે છે.... વધુ માં વધુ શેર કરજો કોઈ ને આ બહેન દેખાય તો આપેલ નંબ...
25/10/2025

અમારી સાથે આવા બનાવો બને છે એટલે લાઇવ કરી ને દેકારા કરવા પડે છે.... વધુ માં વધુ શેર કરજો કોઈ ને આ બહેન દેખાય તો આપેલ નંબર કે સંસ્થા ના નંબર પર કોલ કરજો

24/10/2025
અમારું આ જીવન અંતર ના ઊંડાણ થી સમર્પિત થયેલ છે... આ કાંઇ લાગણી નો ઉપર છલ્લો ખેલ નથી.... પ્રેમનું કોઈ માપ ન હોઈ એ પોતે જ ...
24/10/2025

અમારું આ જીવન અંતર ના ઊંડાણ થી સમર્પિત થયેલ છે... આ કાંઇ લાગણી નો ઉપર છલ્લો ખેલ નથી.... પ્રેમનું કોઈ માપ ન હોઈ એ પોતે જ અમાપ હોય... 🥰🥰

✍️આપણી કલમે

24/10/2025

દક્ષા બા ની વાતો 🥰

24/10/2025

ફ્રુટ ની સેવા 💐 fans

ડો. હાંસલિયા સાહેબ માઁ અમરધામ આશ્રમ ની મુલાકાત લઈ પોતાનું અમુલ્ય યોગદાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાથે માઁ અમર આપને ખુબ...
24/10/2025

ડો. હાંસલિયા સાહેબ માઁ અમરધામ આશ્રમ ની મુલાકાત લઈ પોતાનું અમુલ્ય યોગદાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાથે માઁ અમર આપને ખુબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે 🙏

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પપ્પા 🥰🥰🥰પપ્પા.......તમે નથી એ અમે સ્વીકારી લીધેલું સત્ય છે .પણ તમે શું ગયા !તમે ગયા અને  ...
23/10/2025

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પપ્પા 🥰🥰🥰

પપ્પા.......

તમે નથી એ અમે સ્વીકારી લીધેલું સત્ય છે .
પણ તમે શું ગયા !

તમે ગયા અને તમારી સાથે
મારાં ઢીંગલી , પાંચિકાં ,ઘર ધોખલાં બધું જ એક સાથે અચાનક ચાલ્યું ગયું.

હું અચાનક સમજદાર થઇ ગઇ પપ્પા.
હું એકાએક મોટી થઇ ગઇ.

તે હેં પપ્પા ,
જરા તપાસ કરજોને !
ઇશ્વર આટલો કુ્ર કેમ હોય છે ?
એને ધેર દીકરી નથી હોતી ?

બાપનું ઋણ ચુકવવાના દિવસો ન હોય બાપ ! છાતીનો એક એક ધબકાર એની દેણ છે. કેમ ચુકવશું ?

MISS U LOTS PAPA....💙💙💙💙

16/07/2013 મે મારી જીંદગી નો કોહીનુર
(મારા પપ્પા) ગુમાવ્યા... એ ચમકતો સિતારો કાયમ માટે અવકાશ માં સ્થિર થઈ ગયો..... એ સિતારો ઘડી ભર અંધારુ કરી મારા જીવન ને ઉજાગર કરી ગયો ..... શાશ્વત આત્મા કંઈક કેટલાય જીવનમાં પ્રકાશ પાથરી ગયો.... ઘનઘોર વાદળા વરસાદ વીજળી રૂપે જીવન માં આંધી તોફાનો સામે લડતા શીખવી ગયો..... મારો ઘુઘવતો સમંદર કાયમ માટે શાંત થઈ નિર્મળ પ્રેમનું ઝરણું બની ગયો..... યાદો ના પન્ના ના ઉકેલાય એમ છે ના વંચાય એમ છે કે ના ભુલાઈ એમ છે.... જીવન જેમ છે એમ...જે છે એ સ્વીકારી શ્રધ્ધાંજલિ રૂપે તમને અર્પણ કરતી રહુ છુ..... લખવા માટે શબ્દો અને કલમ ટુંકી છે બાપુજી (પપ્પા).....માઁ અમર તમારા દિવ્ય આત્માને અનંત નું સુખ આપે બસ એજ માઁ અમર ને રદય થી પ્રાર્થના....💐🙏

22/10/2025

🎉 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🎉

🙏 મા અમરધામ આશ્રમ – સાથી સેવા ગ્રુપ 🙏
તમામ સેવાભાવી મિત્રોને નવા વર્ષ ૨૦૨૫ના અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

નવું વર્ષ તમારા જીવનમાં લાવે —
🌿 નવી ઊર્જા
🌼 નવી આશા
💫 નવી સફળતા
અને
❤️ સેવા અને કરુણાથી ભરેલો દરેક દિવસ

સેવાના માર્ગે આગળ વધીએ,
પ્રેમ અને માનવતાનું પ્રકાશ ફેલાવીએ 🌟

— મા અમરધામ આશ્રમ
સાથી સેવા ગ્રુપ - રાજકોટ

Address

Maa Amardham Aashram, Parabiya Dhar, Near Pipaleshwar Mahadev Mandir, At. Harmadiya Ta. Gondal Dist. Rajkot
Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Jalpa Patel-Sathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jalpa Patel-Sathi:

Share