
03/07/2025
અમારા જીજાજી સ્વ. ઠાકોર કરણજી કેશાજી નું કેદારનાથ ભગવાનના દર્શન કરવા જતા એક્સિડેંટમાં મૃત્યુ થયેલ છે તો તેમનું બેશનું તારીખ. ૭/૭/૨૦૨૫ સોમવાર ના રોજ રાખેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે આવી આપના બધાની પ્રભુને પ્રાર્થના, સ્વ. કરણજી ઠાકોર