ગુજરાત નો ખેડૂત

ગુજરાત નો ખેડૂત Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ગુજરાત નો ખેડૂત, Digital creator, gujrat, Gujrat.

પાંચ મુ વેતર ભેંસ વેચવાની છેઆઠ દશ દિવસ ની કાચી ઉંચાઇ લંબાઈ પુરી ફૂલ જવાબદારી65000 કિંમત કેશોદ , જૂનાગઢ
23/08/2026

પાંચ મુ વેતર ભેંસ વેચવાની છે
આઠ દશ દિવસ ની કાચી ઉંચાઇ લંબાઈ પુરી ફૂલ જવાબદારી
65000 કિંમત
કેશોદ , જૂનાગઢ

ભેંસ વેચવાની છેભેંસ  વેચવાની. છે3 દિવસ  ની વીયાણી છેનીચે પાડી
23/08/2026

ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની. છે
3 દિવસ ની વીયાણી છે
નીચે પાડી

ભેંશ વેચવાનિ પેલુવેતર છેઆનંદ ભાઈ ડાંગર આહિર ભેંશ વેચવાનિ પેલુવેતર છે ઉચય લાબેઈ પૂરી વાર. ૩૦ દિવસ છે કિંમત ૧૨૫૦૦૦ હજાર ગા...
22/08/2026

ભેંશ વેચવાનિ પેલુવેતર છે
આનંદ ભાઈ ડાંગર આહિર
ભેંશ વેચવાનિ પેલુવેતર છે ઉચય લાબેઈ પૂરી
વાર. ૩૦ દિવસ છે કિંમત ૧૨૫૦૦૦ હજાર
ગામ વાડાસડા માણાવદર જુનાગઢ

આ.ખડાય.વેશવાનિછેવેતર.બિજુગાભણછેવયાવાનિ.પંદર.દિવશનિવારછેદુધ.સાત.સાત.લિટર.કરેએમછેકાઇ.ફોડ.નથી.ભેશ.બોવ.સારિછેદેસી.મેસાણી.ભેશ...
22/08/2026

આ.ખડાય.વેશવાનિછે
વેતર.બિજુ
ગાભણછે
વયાવાનિ.પંદર.દિવશનિવારછે
દુધ.સાત.સાત.લિટર.કરેએમછે
કાઇ.ફોડ.નથી.ભેશ.બોવ.સારિછે
દેસી.મેસાણી.ભેશછે
લંબાઇ.ઉસાય.પુરિછે.
ગામ.ગીદડીયાનેશ...

ભેંસ વેચવાની છેસાવ સોજી છે. હાઈટ લંબાઈ માં પુરી છે. 20 દિવશમાં વ્યાસે, ત્રીજું વેતર, આગલા વેતરમાં 7-8 લીટર દૂધ એક ટાઈમનુ...
19/08/2026

ભેંસ વેચવાની છે
સાવ સોજી છે. હાઈટ લંબાઈ માં પુરી છે. 20 દિવશમાં વ્યાસે, ત્રીજું વેતર, આગલા વેતરમાં 7-8 લીટર દૂધ એક ટાઈમનું હતું.

ભેંશ વેચવાની છે3 વેતર વાયણેલ છે નીચે પાડી છે 4 દિવસ ની વાયણેલ છે 6 લીટર દૂધ હાજર છે 2 વેતર માં 9 લીટર દૂધ હતુ ઉચાય લંબાઈ...
19/08/2026

ભેંશ વેચવાની છે
3 વેતર વાયણેલ છે
નીચે પાડી છે
4 દિવસ ની વાયણેલ છે
6 લીટર દૂધ હાજર છે
2 વેતર માં 9 લીટર દૂધ હતુ
ઉચાય લંબાઈ ફુલ છે

ભેંશ વેચવાની છેએક પેલા વેતર ની ખડેલી છે એક મહિના ની કાચી છે એની કીંમત 80 હજાર બીજી ભેંશ ત્રીજા વેતર ની 10 દીવસ ની કાચી એ...
12/08/2026

ભેંશ વેચવાની છે
એક પેલા વેતર ની ખડેલી છે એક મહિના ની કાચી છે એની કીંમત 80 હજાર બીજી ભેંશ ત્રીજા વેતર ની 10 દીવસ ની કાચી એની કીંમત 120

Address

Gujrat
Gujrat

Website

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાત નો ખેડૂત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share