Mahendrasinh solanki

Mahendrasinh solanki નમસ્તે

હાલોલ તાલુકા વહીવટી તંત્ર અને ક્રૃષિ ખેડૂત સહકાર વિભાગ દ્વારા ગુજરાત પ્રાકૃતિક ક્રૃષિ સાયન્સ યુનિવર્સિટી જાંબુડી હાલોલ ખ...
15/10/2025

હાલોલ તાલુકા વહીવટી તંત્ર અને ક્રૃષિ ખેડૂત સહકાર વિભાગ દ્વારા ગુજરાત પ્રાકૃતિક ક્રૃષિ સાયન્સ યુનિવર્સિટી જાંબુડી હાલોલ ખાતે રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રગતી કરતા ખેડુતો સાથે સંવાદ કરી ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો
Satya Ni Sodh
Mahendrasinh solanki
Jaydrathsinhji Parmar

હાલોલ પ્રાકૃતિક ક્રૃષિ સાયન્સ યુનિવર્સિટી ખાતે વૈશ્વિક સ્વાસ્થ્યયાત્રા તરફ એક ઐતિહાસિક પગલું ભરી આંતરરાષ્ટ્રીય સેમિનારમા...
15/10/2025

હાલોલ પ્રાકૃતિક ક્રૃષિ સાયન્સ યુનિવર્સિટી ખાતે વૈશ્વિક સ્વાસ્થ્યયાત્રા તરફ એક ઐતિહાસિક પગલું ભરી આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પ્રાકૃતિક કૃષિ, ગૌસેવા, યોગ, આયુર્વેદ, જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયોની ચર્ચા કરાઈ
Satya Ni Sodh
Mahendrasinh solanki
Jaydrathsinhji Parmar

કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા હીંમત પુરા ગામના આરોપીને તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્...
10/10/2025

કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા હીંમત પુરા ગામના આરોપીને તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ
Satya Ni Sodh
Mahendrasinh solanki

પંચમહાલ હાલોલ વિસ્તારમા વિજ પુરવઠાથી પરેશાન માંડવી, ટીંબી, સુલતાનપુર, રાધનપુર, ખૂંદપીર, છાજ દિવાળી વિસ્તારોના ખેડૂતોને ખ...
08/10/2025

પંચમહાલ હાલોલ વિસ્તારમા વિજ પુરવઠાથી પરેશાન માંડવી, ટીંબી, સુલતાનપુર, રાધનપુર, ખૂંદપીર, છાજ દિવાળી વિસ્તારોના ખેડૂતોને ખેતી માટે વીજ પુરવઠો પુરતો ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ હાલોલ એમજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી
Satya Ni Sodh
Mahendrasinh solanki

08/10/2025

હાલોલ તાલુકાના માંડવી. સુલ્તાનપુરા ટીંબી જાંબુડી જેવા અનેક ગામોમા વિજપુરવઠો પુરતો ન મળતા ખેડૂતોએ આજરોજ ઉગ્ર રજૂઆત કરી સમસ્યાનુ નિરાકરણ લાવવા હાલોલ વિજ કચેરીએ માંગ કરી..

હાલોલ નગરના વિઠ્ઠલ ફળિયાના નાકા પાસે ખુલ્લા ગટરમાં આઇશર ટેમ્પો ફસાઈ જતા સ્થાનિક રહીશો માટે અવર-જવર રસ્તો બંધ થતા મુશ્કેલ...
07/10/2025

હાલોલ નગરના વિઠ્ઠલ ફળિયાના નાકા પાસે ખુલ્લા ગટરમાં આઇશર ટેમ્પો ફસાઈ જતા સ્થાનિક રહીશો માટે અવર-જવર રસ્તો બંધ થતા મુશ્કેલીમા મુકાયા
Satya Ni Sodh
Mahendrasinh solanki

06/10/2025

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શરદ પુનમ ના ગરબા..

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત મેદસ્વિતા ઘટાડવામાં અતિ મહત્વપૂર્ણ – સૂર્ય નમસ્કાર નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવાથી ...
06/10/2025

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત મેદસ્વિતા ઘટાડવામાં અતિ મહત્વપૂર્ણ – સૂર્ય નમસ્કાર નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવાથી થતાં સર્વાંગી ફાયદાઓ વિશે જાણીએ
Satya Ni Sodh
Mahendrasinh solanki

Address

Halol

Alerts

Be the first to know and let us send you an email when Mahendrasinh solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahendrasinh solanki:

Share