Halvad Live

Halvad Live ઓફિસ | દુકાન | ડિસ્કાઉન્ટ | ઓફર | ક્લાસિસ | નોલેજ | નોકરી | લે-વેચ | સર્વિસ | પ્રોડક્ટ્સ | પ્રોપર્ટી અને ઘણું બધું હળવદ વિશે !!

તાજેતરમાં સર્જાયેલા વિવાદ અને કાયદાકીય ચીમકીઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે ફરી હવામાનની આગાહી કરવાની જાહેરાત ક...
14/07/2026

તાજેતરમાં સર્જાયેલા વિવાદ અને કાયદાકીય ચીમકીઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે ફરી હવામાનની આગાહી કરવાની જાહેરાત કરી છે. ગત દિવસે તેમણે આગાહી નહીં કરવાની જાહેરાત કરતાં ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેઓ ફરી હવામાન અંગે આગાહી કરશે. આ નિર્ણય બાદ રાજ્યના હજારો ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

🏢 563 વારનું ગોડાઉન વેચવાનું છે📍 સ્થળ: હાઈવે પર પ્રાઈમ લોકેશનવિશેષતાઓ:✅ 563 વારનું વિશાળ ગોડાઉન✅ નીચે 2 ઓફિસ✅ ઉપર 1 ઓફિસ...
14/07/2026

🏢 563 વારનું ગોડાઉન વેચવાનું છે

📍 સ્થળ: હાઈવે પર પ્રાઈમ લોકેશન

વિશેષતાઓ:
✅ 563 વારનું વિશાળ ગોડાઉન
✅ નીચે 2 ઓફિસ
✅ ઉપર 1 ઓફિસ
✅ રસોડાની સુવિધા
✅ થ્રી ફેઝ વીજ કનેક્શન
✅ હાઈવે ટચ લોકેશન
✅ બાજુમાં કોમન પ્લોટ ઉપયોગ માટે ઉપલબ્ધ
✅ ગોડાઉન, સ્ટોક પોઇન્ટ અથવા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ઉત્તમ

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
70967 13555

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

🏪 7 દુકાન વેચવાની છે.(હળવદ–માળિયા નેશનલ હાઈવે ટચ)📍 SP સ્કૂલની બાજુમાં, હ્યુન્ડાઈ કાર શોરૂમ સામે, રિદ્ધિ સિદ્ધિ આર્કેડ, હ...
14/07/2026

🏪 7 દુકાન વેચવાની છે.
(હળવદ–માળિયા નેશનલ હાઈવે ટચ)

📍 SP સ્કૂલની બાજુમાં, હ્યુન્ડાઈ કાર શોરૂમ સામે, રિદ્ધિ સિદ્ધિ આર્કેડ, હળવદ

વિશેષતાઓ:
✅ નેશનલ હાઈવે ટચ લોકેશન
✅ ફુલ પાર્કિંગની વ્યવસ્થા
✅ વીજ કનેક્શન સાથે
✅ શોરૂમ માટે ઉત્તમ લોકેશન

📞 70967 13555

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

107 વારનું ગોડાઉન ભાડે આપવાનું છે.સુવિધા સાથે :💧 પાણી 💡 લાઇટ 🚽 બાથરૂમવ્યવસાય માટે આદર્શ જગ્યા:✔️ વિસ્તૃત અને મજબૂત બાંધક...
14/07/2026

107 વારનું ગોડાઉન ભાડે આપવાનું છે.

સુવિધા સાથે :💧 પાણી 💡 લાઇટ 🚽 બાથરૂમ

વ્યવસાય માટે આદર્શ જગ્યા:
✔️ વિસ્તૃત અને મજબૂત બાંધકામ
✔️ સુરક્ષિત અને સુવિધાજનક સ્થાન
✔️ સુલભ પહોંચ અને સારી કનેક્ટિવિટી

📍 માળીયા હાઇવે, પાન ઇન્ડસ્ટ્રીઝ, કૃષ્ણા હોટેલ ની બાજુમાં

📞 મો. 7016661257
ગૌતમભાઈ જાંબુડિયા

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

Good Morning            જેના હૃદયમાં શ્રીરામ અને હનુમાનજીનું સ્મરણ હોય,      તેના જીવનમાં ભય નહીં,      પણ હિંમત અને સફળ...
14/07/2026

Good Morning

જેના હૃદયમાં શ્રીરામ અને હનુમાનજીનું સ્મરણ હોય,
તેના જીવનમાં ભય નહીં,
પણ હિંમત અને સફળતા સાથ આપે છે.

🚩 જય બજરંગબલી 🚩

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent, Hanumanji, Ram, હનુમાન, રામ

મહાદેવ ઓફસેટઅમારી સેવાઓ: ➤ લગ્ન કંકોત્રી ➤ સ્ટીકર➤ રબ્બર સ્ટેમ્પ➤ સ્ક્રીન પ્રિન્ટીંગ➤ માંડવાની કંકોત્રી➤ ઇન્વિટેશન કાર્ડ...
13/07/2026

મહાદેવ ઓફસેટ

અમારી સેવાઓ:
➤ લગ્ન કંકોત્રી
➤ સ્ટીકર
➤ રબ્બર સ્ટેમ્પ
➤ સ્ક્રીન પ્રિન્ટીંગ
➤ માંડવાની કંકોત્રી
➤ ઇન્વિટેશન કાર્ડ
➤ બિલબુક
➤ વાસ્તુ કાર્ડ
➤ બેનર
➤ કેલેન્ડર પ્રિન્ટીંગ
➤ વિઝીટીંગ કાર્ડ
➤ CMYK પ્રિન્ટ

Chavda Pratap
📞 93274 44359

📍 દુ. નં. ૧૦, પહેલો માળ, સતનામ કોમ્પ્લેક્ષ,
વાવની બાજુમાં, સરા નાકે, હળવદ

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

13/07/2026

ધમાકા ઓફર દરેક બહેનો માટે.
અજન્ટા નોવેલ્ટી સ્ટોર – હળવદ

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

🏪 દુકાન વેચવાની છે                ✅ મોકાની દુકાન વેચવાની છે.                📍 સ્થળ: વેગડવાવ ફાટક પાસે, હળવદ             ...
13/07/2026

🏪 દુકાન વેચવાની છે

✅ મોકાની દુકાન વેચવાની છે.

📍 સ્થળ: વેગડવાવ ફાટક પાસે, હળવદ

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
99784 92809

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

બજરંગ ઓટો એડવાઇઝર✅ વાહનના રજિસ્ટ્રેશન ✅ રોડ ટેક્સ ભરવા✅ નામ ટ્રાન્સફર ✅ વીમા માટે મળો ✅ RTO માન્ય નંબર પ્લેટ બનાવી આપવામ...
13/07/2026

બજરંગ ઓટો એડવાઇઝર

✅ વાહનના રજિસ્ટ્રેશન
✅ રોડ ટેક્સ ભરવા
✅ નામ ટ્રાન્સફર
✅ વીમા માટે મળો
✅ RTO માન્ય નંબર પ્લેટ બનાવી આપવામાં આવશે
✅ *FASTAGE* તાત્કાલિક કાઢી આપવામાં આવશે

🔅 એડ્રેસ: હરીૐ નાસ્તા હાઉસ ની બાજુમાં મહેન્દ્રનગર ચોકડી મોરબી ૨.

👇🏻 *વધુ માહિતી માટે કોલ કરો*
દિવ્યેશભાઈ સંઘાણી
📞૯૯૦૪૧ ૧૩૪૨૪

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

હળવદ મામલતદાર કચેરી અને વહીવટી તંત્ર દ્વારા      હળવદ નગરપાલિકાના સહયોગથી            વૃદ્ધ અને વિધવા સહાયના લાભાર્થીઓ મા...
13/07/2026

હળવદ મામલતદાર કચેરી અને વહીવટી તંત્ર દ્વારા
હળવદ નગરપાલિકાના સહયોગથી

વૃદ્ધ અને વિધવા સહાયના લાભાર્થીઓ માટે E-KYC વિશેષ કેમ્પ

હળવદ શહેરમાં રહેતા વૃદ્ધ અને વિધવા સહાયના લાભાર્થીઓના E-KYC કરવા માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લાભાર્થીએ સાથે લાવવાનું રહેશે:
1. પોતાનું આધાર કાર્ડ
2. આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર (ઓટીપી (OTP) મોબાઇલ પર આવશે.)

કેમ્પ તારીખ:
13 જુલાઈ 2026
14 જુલાઈ 2026
15 જુલાઈ 2026

સ્થળ:
શ્રી હળવદ નગરપાલિકા બિલ્ડિંગ પાછળ આવેલ સેનિટેશન શાખા, ભવાની મેડિકલ સામેની શેરી, હળવદ

હળવદ, લાઇવ, હળવદ લાઇવ, છોટાકાશી, જાહેરાત, ઓફર, નોકરી, પ્રોપર્ટી, વાહન, લે વેચ, ભાડે, Halvad, Live, Halvad Live, Chhotakashi, Jaherat, Offer, Nokari, Proparties, Vahan, Le Vech, on Rent

Address

Halvad

Website

Alerts

Be the first to know and let us send you an email when Halvad Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share