Halvad Kranti

Halvad Kranti હળવદ અને મોરબી ના દરરોજ તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ ફોલો કરો, લાઈક કરો, સેર કરો નવા ન્યુઝ મળતા રહે આભાર.

24/03/2026

મોરબી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ : કલેક્ટર જનતાને અપીલ, અફવાઓથી દૂર રહેવા સૂચનાઓ
Halvad Kranti Halvad Kranti Halvad Kranti News 2

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે જિલ્લા પંચાયત ના ઉમેદવારો જાહેર કરવા માં આવ્યા એમાં ટીકર સીટ પર થી વિજયભાઈ એરવાડીયા અને...
24/03/2026

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે જિલ્લા પંચાયત ના ઉમેદવારો જાહેર કરવા માં આવ્યા એમાં ટીકર સીટ પર થી વિજયભાઈ એરવાડીયા અને સાપકડા સીટ પરથી જલ્પાબેન પરમારને ઉમેદવાર જાહેર કરાતા બંને ઉમેદવારો ને હૃદયપૂર્વક ખુબ ખુબ શુભેચ્છાઓ

“એક જ વિદ્યાર્થી માટે ગોઠવાયું આખું પરીક્ષા કેન્દ્ર…પણ વિદ્યાર્થી ગેરહાજર! હળવદમાં પોલિટિક્સ પરીક્ષા ‘ખાલી ખુરશીઓ’ વચ્ચે...
10/03/2026

“એક જ વિદ્યાર્થી માટે ગોઠવાયું આખું પરીક્ષા કેન્દ્ર…પણ વિદ્યાર્થી ગેરહાજર!

હળવદમાં પોલિટિક્સ પરીક્ષા ‘ખાલી ખુરશીઓ’ વચ્ચે પૂર્ણ”
Halvad Kranti Halvad Kranti News 2

હળવદ કંસારી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ૪૦ વર્ષીય વ્યક્તિનું મોતHalvad Kranti Halvad Kranti News 2                  ...
04/03/2026

હળવદ કંસારી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ૪૦ વર્ષીય વ્યક્તિનું મોત
Halvad Kranti Halvad Kranti News 2

વિંધાણી પરિવારનું દસમું ભવ્ય સ્નેહમિલન યોજાયુંઝાલાવાડની ધરતી પર સુરાપુરા ધામે ઉમટ્યો લાગણીનો મહા મેળોઝાલાવાડની ધરતીમાં એ...
03/03/2026

વિંધાણી પરિવારનું દસમું ભવ્ય સ્નેહમિલન યોજાયું
ઝાલાવાડની ધરતી પર સુરાપુરા ધામે ઉમટ્યો લાગણીનો મહા મેળો

ઝાલાવાડની ધરતીમાં એક એવા સુરાપુરા ધામ
જેનું માથું ઝિઝુવાડાના રણમાં અને ધડ નરાળી પાદરમાં વિધાજી ઠાકોર
Halvad Kranti Halvad Kranti News 2

ઝાલાવાડની શિક્ષણિક નગરી હળવદમાં મહર્ષિ ગુરુકુળનો એજ્યુકેશન ફેયર ધમાકેદાર: 25 વર્ષની ઉજવણી ભવ્ય બનીNEP 2020 મુજબ અનુભવ આધ...
02/03/2026

ઝાલાવાડની શિક્ષણિક નગરી હળવદમાં મહર્ષિ ગુરુકુળનો એજ્યુકેશન ફેયર ધમાકેદાર: 25 વર્ષની ઉજવણી ભવ્ય બની

NEP 2020 મુજબ અનુભવ આધારિત શિક્ષણનું જીવંત પ્રદર્શન 260+ મોડેલ, 1000 વિદ્યાર્થીઓની ઝળહળતી ભાગીદારી
Halvad Kranti Halvad Kranti News 2

હળવદમાં ધામધૂમથી હોલિકા દહન: ગ્રહણને કારણે એક દિવસ વહેલી હોળી ઉજવણી‘છોટી કાશી’માં રંગોનો ઉત્સાહ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી ક...
02/03/2026

હળવદમાં ધામધૂમથી હોલિકા દહન: ગ્રહણને કારણે એક દિવસ વહેલી હોળી ઉજવણી

‘છોટી કાશી’માં રંગોનો ઉત્સાહ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી કરી હોળીમાતાની પ્રદિક્ષણા
Halvad Kranti Halvad Kranti News 2

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ધામધૂમથીક્વિઝ, વકતૃત્વ અને મોડેલ સ્પર્ધાઓથી સર્જાયો વિજ્ઞાનમય...
02/03/2026

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ધામધૂમથી

ક્વિઝ, વકતૃત્વ અને મોડેલ સ્પર્ધાઓથી સર્જાયો વિજ્ઞાનમય માહોલ
Halvad Kranti Halvad Kranti News 2

તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા, નૈતિક દલસાણિયા નંબર-૧હળવદની તક્ષશિલા સંકુલમાં CET પરિણામે દબદબોનૈતિક દલસાણિ...
22/02/2026

તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા, નૈતિક દલસાણિયા નંબર-૧
હળવદની તક્ષશિલા સંકુલમાં CET પરિણામે દબદબો
નૈતિક દલસાણિયાએ ૮૦ માર્ક્સ સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો
Halvad Kranti Halvad Kranti News 2

હળવદના ગૌરવ દંતેશ્વર દરવાજાના પુનઃનિર્માણને શ્રીગણેશ જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્નનગરપાલિકાન...
20/02/2026

હળવદના ગૌરવ દંતેશ્વર દરવાજાના પુનઃનિર્માણને શ્રીગણેશ જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન
નગરપાલિકાનું ઐતિહાસિક ધરોહર સંરક્ષણ તરફ મહત્વનું પગલું
Halvad Kranti Halvad Kranti News 2

નાનકડા સુંદરગઢના ખેડૂતપુત્રની કમાલ : રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ સાથે રૂ.૫ હજારનો પુરસ્કારHalvad Kranti  Halvad Kranti New...
20/02/2026

નાનકડા સુંદરગઢના ખેડૂતપુત્રની કમાલ : રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ સાથે રૂ.૫ હજારનો પુરસ્કાર
Halvad Kranti Halvad Kranti News 2

કડીયાણામાં તસ્કરોનો ત્રાટક!એક જ રાતમાં ચાર મકાનોને નિશાન સોના-ચાંદી, રોકડ અને બાઈક લઈ ફરારHalvad Kranti  Halvad Kranti N...
20/02/2026

કડીયાણામાં તસ્કરોનો ત્રાટક!
એક જ રાતમાં ચાર મકાનોને નિશાન સોના-ચાંદી, રોકડ અને બાઈક લઈ ફરાર
Halvad Kranti Halvad Kranti News 2

Address

Halvad

Alerts

Be the first to know and let us send you an email when Halvad Kranti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share