21/06/2025
જો આ રીતે લોકશાહી હત્યા કરવામાં આવી હોય અને ભૂલ થી પણ આ ધારાસભ્ય બની પણ જાય તો આ લોકો નું શુ ભલું કરશે !
જે રીતે પાર્ટી ના સિમ્બોલ સાથે બુથ પર થી ફોટો વાઈરલ કરી રહ્યા છે એ જણાવે છે કે કેટલી હદે ગુંડાગીરી તાનાશાહી છે !