Jukega Nahi Jamnagar

Jukega Nahi Jamnagar • Jamnagar Jhukega Nahi Saala �
• DM For Paid Promotion �
• Latest Update | Entertainment | History

05/06/2026

🇻🇪🇮🇳 જામનગરમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝનું આગમન: એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત બાદ વિશ્વ પર્યાવરણ દિને RTO ખાતે વૃક્ષારોપણ કર્યું...

[ jamnagar, venezuela president visit jamnagar, delcy rodriguez jamnagar arrival, jamnagar airport welcome, world environment day plantation jamnagar, rto jamnagar tree plantation, jamnagar news, jamnagar international center, vanantara visit news, high profile foreign visit gujarat, jamnagar breaking news, international political visit india, india venezuela relations update, world leader visit gujarat, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

05/06/2026

🚨 દેવભૂમિ દ્વારકા SOG અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને પેટલકા ગામની સરકારી ખરાબાની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન રોયલ્ટી પાસ અને મંજૂરી વગર કરવામાં આવી રહેલું બ્લેક ટ્રેપ (કાળા પથ્થર) ખનન ઝડપાયું હતું.

• ટીમે 2 JCB મશીન, 6 ટ્રેક્ટર-ટ્રોલી, 12 ટન કાળા પથ્થરનો જથ્થો તેમજ આશરે 25,000 મેટ્રિક ટન હાર્ડ મોરમ સહિત કુલ ₹1.75 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે 8 વાહન ચાલકોની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન SOG PI વી.એ. રાણા અને PSI ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું, જેમાં ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર કે.આર. પટેલ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

[ jamnagar, dwarka, devbhumidwarka, sog, dwarka news, illegal mining, mining mafia, sog raid, black trap mining, mining scam, petalka village, dwarka sog, mineral department, jcb seized, tractor trolley seized, royalty pass, illegal excavation, hard moram, raid operation, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buz

03/06/2026

😱 જામનગરમાં 14 વર્ષની સગીરાની તબીબી તપાસમાં ગર્ભ હોવાની માહિતી સામે આવી; પોલીસે ગણતરીના કલાકોમાં પાડોશીની ધરપકડ કરી

[ jamnagar, jamnagar news, gujarat news, minor case, police investigation, community update, public safety, jamnagar update, gujarat update, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

03/06/2026

😎 જામનગર: RCBની જીતની ખુશીમાં 20 કિલોની સાકળ પહેરી ઝાખરથી સોમનાથ જવા નીકળ્યા વીરેન્દ્રસિંહ રાઠોડ...

[ jamnagar, jamnagar news, jamnagar district, jhakhar village, zhakhar village, zhakhar to somnath, rcb, rcbfans, rcbwin, rcbchampion, viratkohli, kingkohli, rcbvictory, cricketfans, cricketlover, cricketnews, fanmoment, devotion, somnath, somnathtemple, faith, uniquefan, fanlove, dedication, cricketviral, supporter, emotionalstory, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

31/05/2026

🙏 દ્વારકામાં પુરુષોત્તમ પૂનમ, રવિવારની રજા અને ઉનાળુ વેકેશનને કારણે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ જગત મંદિર ખાતે લાંબી કતારોમાં ઉભા રહી મંગળા આરતી અને પૂજામાં ભાગ લીધો હતો. ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરીને પણ અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા તથા વ્યવસ્થાઓને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દ્વારકા ભક્તિમય માહોલથી ગૂંજી ઉઠ્યું હતું.

[ jamnagar, dwarka, dwarkadhish mandir, purushottam maas, jay dwarkadhish, krishna bhakti, dwarka dham, mangla aarti, temple news, hindu festival, devbhumidwarka, okha, jamkhambhaliya, jamjodhpur, dwarikadhishtemple, dwarkadhish, kanha lover, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

29/05/2026

🚨 જામનગરનો કુખ્યાત (લાલો ઢીંગલી)એ રાજકોટના ગોકુલધામ આવાસમાં નસાની હાલતમાં મચાવ્યો હોબાળો; ખુલ્લેઆમ છરીઓ ફેરવી બસ પર પથ્થર મારો કર્યો...

[ jamnagar, jamnagar news, jamnagar crime, jamnagar police, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

28/05/2026

🛰️ જામનગરમાં સોલારનો ક્રેઝ વધ્યો છે. PGVCL દ્વારા ‘મંથ ઓફ સોલાર’ અંતર્ગત પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાગૃતિ વધારાતા જામનગર અને દેવભૂમિ દ્વારકાના 23 હજારથી વધુ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. માત્ર મે મહિનામાં જ 4500થી વધુ નવી અરજીઓ મળી છે. સોલારથી હજારો પરિવારોના વીજબિલમાં મોટી બચત થઈ રહી છે અને લોકો હવે ઝડપથી સોલાર ઊર્જા તરફ વળી રહ્યા છે.

[ jamnagar, solar, solarpanel, suryaghar, electricitybill, pgvcl, gujarat, devbhumidwarka, solarenergy, viralnews, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

27/05/2026

😱 ટ્રકમાં પંચર પડતા તે બ્રિજના મધ્ય ભાગમાં જ અટકી ગઈ હતી, જેના કારણે નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ જ ટ્રાફિક જામનું કારણ બન્યો હોવાનું જોવા મળ્યું. સ્થિતિ એવી સર્જાઈ કે અનેક વાહનચાલકો રોંગ સાઈડમાં જવા મજબૂર બન્યા હતા. ટ્રક વચ્ચે જ અટકી જતા બાઈકચાલકો અને કારચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

[ jamnagar, jamnagar news, satrasta, overbridge, trafficjam, truckbreakdown, jamnagartraffic, breakingnews, gujaratnews, viralnews, trafficupdate, citytraffic, roadnews, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

26/05/2026

🚨🚔 જામનગર ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરનાર શોભીત ગર્ગ જેલ ભેગો, નોકરીમાંથી પણ કાઢી મૂકાયો...

[ jamnagar, jamnagar dental collage, jamnagar police, jamnagar government college, jamnagar scam, dentalcollagescam, jamnagar dental collage scam rogikalyansamiti, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagari trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

26/05/2026

🐬 દ્વારકાના શિવરાજપુર બીચ પર ડોલ્ફીનની ધમાલ...

[ jamnagar, dwarka, shivrajpurbeach, devbhumidwarka, dolphin, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

Address

Jamnagar
361004

Website

Alerts

Be the first to know and let us send you an email when Jukega Nahi Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share