Samvidhan Awaaz

Samvidhan Awaaz Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samvidhan Awaaz, News & Media Website, Jamanagar, Jamnagar.

સંવિધાન આવાઝ એ બંધારણ, કાનૂની અધિકારો અને દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ વાસ્તવિક સમાચાર વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત પ્લેટફોર્મ છે.

અમારું મિશન સરળ છે - “આવાઝ આપકી, બાત સંવિધાન કી”
માહિતગાર રહો. જાગૃત રહો. સશક્ત રહો.

11/06/2026

इंडियन रेलवे केटरिंग पर एक बार फिर बड़े सवाल! खाने से आ रही भयानक बदबू की वजह से पैसेंजर्स ने खाना खरीदने से मना कर दिया। इससे वेंडर गुस्सा हो गया या डर गया और सबूत मिटाने या उसे फेंकने के लिए खाने से भरी प्लेटें ट्रेन के बाहर फेंक दीं। पैसेंजर्स पूछ रहे हैं, "हम रेलवे को टैक्स और टिकट के पैसे यह गंदगी देखने के लिए देते हैं?"


10/06/2026

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CM Office) સહિત અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળોને બો-મ્બથી ઉડાવી દેવાની ધ-મકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

માહિતી મુજબ, CM ઓફિસમાં બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધ-મકી આપવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરીમાં બપોરે 3:11 વાગ્યે અને RSS કાર્યાલય ખાતે સાંજે 5:11 વાગ્યે વિ-સ્ફોટ કરવાની ધ-મકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ધ-મકીમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન બ્લા-સ્ટ કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ATS અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ધ-મકીની સત્યતા અને તેના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે. સુરક્ષા તંત્ર દ્વારા તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

10/06/2026

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, અદાણી ગ્રુપને ફટકો
#સંવિધાનઅવાજ

06/06/2026

06/06/2026

દિલ્હી પહોંચતા જ અભિજીત દિપકનું મોટું નિવેદન: "પુસ્તક અને તિરંગો લાવવાનું ભૂલશો નહીં..."














ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ટોસ જીતી લીધો છે. કેપ્ટન શુભમન ગિલે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિય...
06/06/2026

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ટોસ જીતી લીધો છે. કેપ્ટન શુભમન ગિલે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ડેબ્યૂ કરી રહ્યો છે.

06/06/2026

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ટોસ જીતી લીધો છે. કેપ્ટન શુભમન ગિલે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ડેબ્યૂ કરી રહ્યો છે.

ગુજરાતમાં આગામી 12 કલાક ભારે! હવામાન વિભાગની મોટી આગાહી, અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ 🌧️⚡  #ગુજરાત  #ગુજરાતસમાચાર      #વરસ...
05/06/2026

ગુજરાતમાં આગામી 12 કલાક ભારે! હવામાન વિભાગની મોટી આગાહી, અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ 🌧️⚡ #ગુજરાત #ગુજરાતસમાચાર
#વરસાદ

05/06/2026

Breaking News 🚨
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે
સુરતમાં ₹18,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે 🇮🇳

Address

Jamanagar
Jamnagar
361008

Website

Alerts

Be the first to know and let us send you an email when Samvidhan Awaaz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share