Rajkamal Studio Jamnagar

Rajkamal Studio Jamnagar Live Gujarati Bhajan , Santvani Video,Devotional songs ,folk song

Film & Motion Picture ,Video Shooting & Editing [NLE]
Documentary Movie Maker,HI Quallty Video Arrangemenmet.

Happy ganesh chaturthi
27/08/2025

Happy ganesh chaturthi

Jamnagar Santvani 2019:
25/08/2025

Jamnagar Santvani 2019:

લક્ષ્મણ બારોટ - ગુજરાતી ભજન જામનગર સંતવાણી ૨૦૧૯ પરમાર પરિવાર {દેવીપૂજક}

આવી ભજન ની મોજ હવે નહિ મળે .Laxmanbapu barot
22/08/2025

આવી ભજન ની મોજ હવે નહિ મળે .
Laxmanbapu barot

જેતપુર નો પ્રસંગ ,મર્યાદા અને ચારિત્ર્યની વાતહોળીનો તહેવાર હતો.જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.દરબાર એભલવા...
20/08/2025

જેતપુર નો પ્રસંગ ,
મર્યાદા અને ચારિત્ર્યની વાત

હોળીનો તહેવાર હતો.
જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.

દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા.

રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં.

દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં,તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું.

મીનલદે બોલ્યાં - " હા દરબાર ! ચાંપરાજ જુએ છે "

એભલે રાણીનું વેણ હસી કાઢ્યું - " રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે.એ શું સમજવાનો હતો ? "

ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું ( વસ્ર ) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો.

દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જીવવું ઝેર થયું,પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતાના પ્રાણ ત્યજી દીધાં !

શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે !

એક વાત કહેવાની ગુસ્તાખી કે - ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો !

પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત,

તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો.

મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને.એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે,,,,

એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય કર્યુ
પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ

તે દી' જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગવાસમાં
અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં...

શત શત નમન જય માતાજી

Happy Janmashtami 2025
16/08/2025

Happy Janmashtami 2025

https://youtu.be/y12h3kLIBPA
14/08/2025

https://youtu.be/y12h3kLIBPA

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ II Raja Gopichand Bhajan II Sadhu Tero SangdoAllbum = શ્રી વેષ્ણોદેવી મંદિર બર્ફાની બાપુ ની જગ્યા-જામનગરSingar : Arshibha...

https://youtube.com/live/o8hJBhrR6x8?feature=share
14/08/2025

https://youtube.com/live/o8hJBhrR6x8?feature=share

LIKE ❖ SHARE ❖ COMMENT ❖ SUBSCRIBERAJKAMAL STUDIO JAMNAGAR PresentsAlbum = Laxmanbapu barot Shrdhjali Santvani Rajkot 2023 Singar : - Birju barot & Mayur Dav...

https://youtu.be/ovtwwjtbOooવિરાણી મોટી - કચ્છ- સંતવાણી,
11/08/2025

https://youtu.be/ovtwwjtbOoo
વિરાણી મોટી - કચ્છ- સંતવાણી,

કયા રંગ ભરા હે || લક્ષ્મણબાપુ બારોટ || વિરાણી મોટી કચ્છ સંતવાણી || Kya Rang Bhara Hai Duniya MaiAlbum = KuchchSingar : - Laxman barot 01 :- સાખી..02 :- ચકવી,...

10/08/2025

ચાલુ ભજનમાં ભૂરા ભગતે કોને કોને યાદ કરી ને શ્રધ્ધાજલી આપી

Shiv Balak . Yogeshuri Goswami
06/08/2025

Shiv Balak . Yogeshuri Goswami

આપણા જાણીતા તબલા વાદક જેમણે પ.પૂ. નારાયણ બાપુ , લક્ષ્મણ બાપુ , પુ.જયશ્રીદાસ માતાજી સહિતના અનેક જાણીતા ભજનિકો તેમજ કલાકાર...
03/08/2025

આપણા જાણીતા તબલા વાદક જેમણે પ.પૂ. નારાયણ બાપુ , લક્ષ્મણ બાપુ , પુ.જયશ્રીદાસ માતાજી સહિતના અનેક જાણીતા ભજનિકો તેમજ કલાકારો સાથે સંગત કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શબ્બીર ઉસ્તાદની અણધારી વિદાયથી ગુજરાતના સંગીત ક્ષેત્રને ક્યારેય ના પુરાય એવી ખોટ પડી ...
પરમાત્મા અને માતાજી ઉસ્તાદના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તેમજ પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏

અશોકગોડલીયા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ happy Birthday Ashok Gondaliya
27/07/2025

અશોકગોડલીયા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ happy Birthday Ashok Gondaliya

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Rajkamal Studio Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajkamal Studio Jamnagar:

Share

Category