District Development Office, Jamnagar

District Development Office, Jamnagar This is the official page of the district development officer, jamnagar office.

Please stay connected with the developmental news and various events that have been placed in our district.

07/10/2025

વિકાસ સપ્તાહના પ્રથમ દિવસની છે આ ઉજવણી,
75 લાખથી વધુ ગુજરાતીઓએ વહાવી લાગણીની સરવાણી.

આજે સૌ કોઈ એક અવાજે કહી રહ્યા છે - હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી.




CMO Gujarat

Bhupendra Patel


Panchayats, Rural Housing & Rural Development Department,Govt. of Gujarat

06/10/2025

"આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત"

ગુજરાતનાં ખૂણે-ખૂણેથી 75 લાખથી વધુ ગુજરાતીઓએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને કહ્યું છે - આભાર મોદીજી.


CMO Gujarat



Bhupendra Patel
Panchayats, Rural Housing & Rural Development Department,Govt. of Gujarat

વાંસજાળીયા આંગણવાડીમાં દાખલ પલક અલ્પેશ સોલંકીને‌ પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ મળેલ સારવાર તથા પોષણયુક્ત આહાર અને‌ કાર્યકરોના...
06/10/2025

વાંસજાળીયા આંગણવાડીમાં દાખલ પલક અલ્પેશ સોલંકીને‌ પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ મળેલ સારવાર તથા પોષણયુક્ત આહાર અને‌ કાર્યકરોના‌ સતત ફોલોઅપ‌ દ્વારા તંદુરસ્ત અને‌ સ્વસ્થ જીવન પ્રાપ્ત થયું

પલકનું દાખલ સમયે વજન 9.1 kg હતું જે હાલ વધીને 10.6 kg થયેલ છે

CMO Gujarat

Bhupendra Patel

'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનના ભાગરૂપે જિલ્લાના SRPF જૂથ-૧૭ ચેલા ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામા...
06/10/2025

'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનના ભાગરૂપે જિલ્લાના SRPF જૂથ-૧૭ ચેલા ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં SRPFના જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

CMO Gujarat

Bhupendra Patel


Panchayats, Rural Housing & Rural Development Department,Govt. of Gujarat

01/10/2025

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સાતત્યપૂર્ણ વિકાસનો ઉત્સવ મનાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
CMO Gujarat

27/09/2025

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે 'સ્વચ્છ, સ્વસ્થ અને હરીયાળા ગુજરાત' નિર્માણના મહાયજ્ઞને પ્રદર્શિત કરતી જિલ્લાની ઝાંખી.





Bhupendra Patel

CMO Gujarat

Panchayats, Rural Housing & Rural Development Department,Govt. of Gujarat

26/09/2025

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો થકી સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીમાં સતત વધારો કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
CMO Gujarat

જિલ્લાના ઉદેપુર ,બાલંભા, ગજણા,પડાણા, ગોલીટા, બોડકા તથા જીરાગઢ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત CTU Cleaning કામગીરી હાથ ધ...
25/09/2025

જિલ્લાના ઉદેપુર ,બાલંભા, ગજણા,પડાણા, ગોલીટા, બોડકા તથા જીરાગઢ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત CTU Cleaning કામગીરી હાથ ધરવામાં આવી.





CMO Gujarat

Bhupendra Patel

Panchayats, Rural Housing & Rural Development Department,Govt. of Gujarat

Address

Jilla Panchayat Bhavan, Opp. Cricket Bunglow
Jamnagar
361006

Alerts

Be the first to know and let us send you an email when District Development Office, Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share