Gujarat news update today

Gujarat news update today I'm on Instagram as . Install the app to follow my photos and videos.

28/01/2026

BREAKING

મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું

પ્લેન ક્રેશમાં નિધન: વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત; બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખેઆખું વિમાન સળગી ગયું

19/01/2026

સુરતમાં 6 કરોડની કિંમતનું કોબ્રાનું 6.5 ML ઝેર
પકડાયું: અમદાવાદના સોની પાસેથી લવાયું હતું, રેવ પાર્ટીમાં આ વિષથી નશો થાય છે; સાત આરોપીની ધરપકડ

15/01/2026

પતંગની દોરી વચ્ચે આવતાં પરિવાર 70 ફૂટ ઊંચા બ્રિજથી પટકાયો: પિતા-પુત્રીનાં સ્થળે જ મોત, મહિલા રિક્ષા પર પડતાં ગંભીર; સ્થળે લોહી જ લોહી

17/12/2025

અમદાવાદની હોટલમાં હાથની નસ કાપી યુગલનો આપઘાતનો પ્રયાસ: યુવકનું રૂમમાં જ મોત, યુવતી ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ; આપઘાત પાછળનું કારણ અકબંધ

16/12/2025

અમદાવાદના કમલ તળાવમાં ડિમોલિશન: કાચા-પાકા 150 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવાયું; નોટિસ બાદ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

27/11/2025

અમદાવાદમાં 200થી વધુ BLOના ધરણા: ખોખરાની કે. કે. શાસ્ત્રી કોલેજમાં મેપિંગ પ્રક્રિયા મામલે વિરોધ; અધિકારીઓ દબાણ કરતા હોવાનો આક્ષેપ 🇮🇳❤️✌️

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat news update today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share