MTV Devbhumi Dwarka News

MTV Devbhumi Dwarka News અમે ગુજરાતના તમામ સમાચાર ઝડપથી અને સાચી માહિતી સાથે તમારા સુધી પહોંચાડીએ છીએ.
વિશ્વાસપાત્ર, નિષ્પક્ષ અને ઝડપી સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો

22/01/2026

ખંભાળિયા ખાતે મગફળી ટેકાનું અને પાકનુકસાનનું પેમેન્ટ ન મળતા પાલ ભાઈ આંબલીયા અને મુકેશભાઈ આહિર કલેક્ટરને રજુઆત કરી

12/12/2025

'आप ऐसे सिगरेट पीकर सार्वजनिक स्वास्थ्य को खतरे में डाल रहे हैं . हमारे स्वास्थ्य को भी खतरे में डाल रहे हैं '
संसद परिसर TMC सांसद को सिगरेट पीते देखकर केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत और गिरिराज सिंह उन्हें टोकते हुए यही कह रहे हैं .
खुले परिसर में पच्चीस - पचास फीट दूर सिगरेट पीने से उनके स्वास्थ्य को खतरा दिख रहा है लेकिन इसी दिल्ली में कई सिगरेट के बराबर जहरीली हवा लाखों लोगों के फेफड़ों में हर रोज जा रही है , खुद मंत्री जी बाहर घूमते हुए उसी हवा में सांस ले रहे हैं लेकिन मजाल कि एक बयान भी दे दें . मुंह खोलकर कहें कि हर हाल में प्रदूषण के इस स्तर से निपटने का उपाय खोजा जाना चाहिए. लाखों लोग परेशान हैं , हजारों लोग बीमार हो जाते हैं .सुप्रीम कोर्ट तक चिंतित है लेकिन इन मंत्रियों के मुंह में दही जमा रहता है . यहां एक सिगरेट पीने से इनके स्वास्थ्य को खतरा दिख रहा है .
ये नौटंकी नहीं तो और क्या है ?

23/11/2025

નૌતમ સ્વામીએ સ્ટેજ પરથી કહ્યું ઝાડુ વાળાની વાતોમાં આવતા નહી...

21/11/2025

મોરબીમાં ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં થયો હોબાળો

21/11/2025

Chaitar Vasava અને Brijraj Solankiનો જુઓ અનોખો અંદાજ વિડિયો થયો વાયરલ

21/11/2025

અમરેલી જેલ માંથી હડદડ માં બનેલી ઘટનાં ખેડૂતો જેલમુક્ત

☝🏻☝🏻
🎯 કળદાપ્રથા સામે અવાજ ઊઠાવનારા નિર્દોષ 6 ખેડૂતો જેલમાંથી મુક્ત! 🎯

સત્યમેવ જયતે ફરી એક વાર સાબિત થયું.

જે ખેડૂતો પર અન્યાયી લાઠીચાર્જ થયો…
જેને નિર્દોષ હોવા છતા જેલમાં ઠેલાયા…
એવો દિવસ આજે ઇતિહાસમાં લખાય એવો છે.

આજ
ખેડૂતની હિંમત જીતી છે,
સત્યની જીત છે,

* #હડદડ* માં સરકારના દબાણ, રાજકીય અહંકાર અને ખોટા કેસોના ઢગલા સામે ખેડૂતોએ પોતાના અધિકાર માટે જે લડત લડી છે એ લડત પણ પક્ષપાતી પ્રણાલીને અરીસો બતાવે છે.

આજે જેલમાંથી બહાર આવતા ખેડૂતોના ચેહરા પર
થાક તો છે,
પણ તૂટણ નથી.
દુખ છે,
પણ ડર નથી.
કારણ કે સત્યના માર્ગે ચાલનારને અંતે જીત જ મળે છે.

ખેડૂતોનો આંદોલન હવે માત્ર કળદાપ્રથા વિરોધ નહીં, પણ અન્યાય સામેની પ્રજાની લડત બની ગયું છે.

✊ આજેનો દિવસ ઇતિહાસમાં યાદ રખાશે,
સત્યને દબાવી શકાય, પણ પરાજિત ન કરી શકાય.








21/11/2025

દ્વારકા 21-11-2025

20/11/2025

ગોંડલ મામલતદાર સાહેબને રજુઆત

20/11/2025

શું Surat AAPથી હની પટેલ રાજીનામું આપે છે?કર્યો ખુલાસો!|

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when MTV Devbhumi Dwarka News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share