Digital Hackx

Digital Hackx Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Digital Hackx, Digital creator, junagadh, Junagadh.

25/08/2026

“પોદરા પણ મેલા… ને નામ પણ મારું! 😂💀 આ કારિયો તો ઘરની આખી પોલ ખોલી નાખશે! 🤣🔥”

24/08/2026

“પ્રેમ તો એવો કે… બાયડીથી બચીને ટ્રેનમાં ભાગવાની તૈયારી થઈ ગઈ!

😂🚂❤️ પાડા-સાપલીની લવસ્ટોરી હવે ક્યાં વળાંક લેશે? 😂🔥

Part 7 માટે Follow કરજો! 👀❤️”

22/08/2026

પાડા-પાડીનો પ્રેમ તો finally સેટ થઈ ગયો 😂❤️

પણ હવે આગળ શું થવાનું છે એ જોવા માટે… 👀🔥

**આવી જ દેશી કાઠિયાવાડી ધમાલ માટે Follow કરી લેજો! 😂🐃**


19/08/2026

“ભીખાના ડાયરામાં પાડાની એન્ટ્રી તો થઈ ગઈ… હવે ધમાલ જોવાની બાકી સે! 😂🔥
ડાયરો ચાલુ થાય કે પાડો જ ચાલુ થઈ જાય? 🤣
Part 3 જોઈને હસવું આવે તો કોઈને ટૅગ કરજો! ❤️”

🔥

#કાઠિયાવાડી #દેશીકાઠિયાવાડી #કાઠિયાવાડીસ્ટોરી #દેશીધમાલ #ગુજરાતી

18/08/2026

“પાડા ને પાડીની દેશી કાઠિયાવાડી ધમાલ 😂🐃🔥

આગળ શું થશે? 👀

Part 3 માટે Follow કરી લેજો 😂❤️‍🔥”

01/08/2026
23/07/2026

પ્રેમ હતો… કે કોઈ પ્રેતની ચાલ? 👀👻
એક રાત… એક નવવધૂ… અને એક એવું રહસ્ય જેનો અંદાજ કોઈને નહોતો…
પ્રથાને લાગ્યું કે તે પોતાના પતિ સાથે છે… પણ શું ખરેખર તે તેનો પતિ જ હતો? 😳

જો તમને પણ લાગે છે કે આ કહાનીનો અંત હજુ બાકી છે તો PART 2 માટે હમણાં જ FOLLOW કરો! 🔥

👇 કમેન્ટમાં લખો: “પ્રેમ” ❤️ કે “પ્રેત” 👻 ?









Address

Junagadh
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Digital Hackx posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share