Vijaykumar Ukani

Vijaykumar Ukani Winner don't do different things,They do things differently

06/09/2026

આ તો જોવાની વસ્તુ છે! 😍🔥
નાની ટ્રિક… પણ અંતનું રિએક્શન એકદમ જબરદસ્ત! 😂
વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ❤️

05/09/2026

દરવાજો ખોલે… અને ગણિત પણ શીખવે! 📐💡
રમતાં રમતાં Angle & Degree શીખવાનો Smart Idea!

04/09/2026

નાનકડું બાળપણ… નાની નાની મસ્તીઓ… અને આવી જ પળો જીવનની સૌથી સુંદર યાદો બની જાય છે. ❤️😊

29/08/2026

નોટ ફાટી ગઈ… અને ભાઈનો પારો ચઢી ગયો! 😂💸
આખી રીલમાં કોમેડી છે, પણ છેલ્લી રિએક્શન તો જબરદસ્ત છે! 🤣🔥

28/08/2026

Zibma Technology પરિવાર સાથેની આ યાદગાર Dinner Night…
કામની વ્યસ્તતા વચ્ચે સ્ટાફ સાથે હાસ્ય, મસ્તી અને સુંદર પળો માણવાનો અવસર.
Teamwork માત્ર ઓફિસમાં નહીં, સંબંધોમાં પણ દેખાય છે!

23/08/2026

મસ્તીનો ડોઝ થોડો તો બનતો જ છે! ❤️🔥
ગમ્યું હોય તો Like 👍 Comment 💬 અને Share 🔄 કરજો.

22/08/2026

રસ્તા તો બધાના હોય છે,
પણ અંદાજ પોતાનો હોવો જોઈએ. ❤️‍🔥

21/08/2026

ગરમા ગરમ ઢોસો અને ઉપરથી ચટણી-સાંભાર… બસ, દિવસ બની ગયો! 🤤❤️
તમને ઢોસો ગમે છે કે નહીં? કોમેન્ટમાં જણાવો 👇

16/08/2026

માણસો જ મસ્તી કરે એવું નથી…
કબૂતરો પણ આજે ફુલ મસ્તીના મૂડમાં છે!
વિડિયો ગમ્યો હોય તો Like 👍 અને Share જરૂર કરજો!

Address

Kamrej

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijaykumar Ukani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category