Keshod F1rst

Keshod F1rst Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Keshod F1rst, News & Media Website, keshod, Keshod.

08/09/2026

શ્રી હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમિત્તે શ્રી ભાલકા તીર્થ મંદિર ખાતે તા.11 સપ્ટેમ્બર, શુક્રવારે સવારે 10 કલાકે ધ્વજારોહણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકગાયક દેવાયતભાઈ ખવડ, જસ્મીનાબેન આહીર, બાબુભાઈ આહીર સહિતના કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તેમજ ધ્વજારોહણના દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

07/09/2026

માળીયા તાલુકાના ચુલડી ગામે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ ગામમાં વેચાણ થતા પેકિંગ ખાદ્ય પડીકા (જંક ફૂડ) પર પ્રતિબંધ લગાવતો કાયદો ગ્રામ પંચાયત સરપંચ અને દુકાનદારોએ સાથે મળી સર્વાનુમતે નિર્ણય કર્યો.

06/09/2026

કેશોદમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

04/09/2026

કેશોદ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કેશોદ ♥️🙌🏻🪈
04/09/2026

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કેશોદ ♥️🙌🏻🪈

04/09/2026

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન 🙌🏻

03/09/2026
03/09/2026

કેશોદ તાલુકાના સોંદરડા ગામે મીની મેળો યોજાયો 🙌🏻

Address

Keshod
Keshod

Telephone

+918238297282

Website

Alerts

Be the first to know and let us send you an email when Keshod F1rst posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Keshod F1rst:

Shortcuts

Share