
13/09/2025
ખુબ ખુબ અભિનંદન
કોળી સમાજ તેમજ વેલણ ગામ નું ગૌરવ. વેલણ ગામ ના દિલીપભાઈ પોપટલાલ બાભણીયા ના સુપુત્ર આકાશકુમાર દિલીપભાઈ બાભણીયા all india icar pg (fisherise science 2025)માં 11 મુ સ્થાન મેળવવા બદલ તેમને અને તેમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન💐💐