અતિવૃષ્ટિ જેવી કપરી પરિસ્થિતિમાં એક બે ખેડૂતો કે મજુરો નો જીવ બચાવવા આર્મી નાં હેલિકોપ્ટર એરલીફ્ટ કરવાં તાત્કાલિક પહોંચી જતાં હોય તો એ દેશનું એકમાત્ર જામનગર/ દેવભૂમિ દ્વારકા છે, ખુબ ખુબ ધન્યવાદ Poonamben Maadam 🙏
04/01/2024
🚩🚩
22/11/2023
19/11/2023
ક્રિકેટ કુંભની ફાયનલના દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો હોશલો વધારશે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ... 🇮🇳✈️
| | |
30/09/2023
કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાથે. ✌️
22/09/2023
જામનગર દેવભૂમિ દ્વારકા નાં લોકલાડીલા સાંસદ શ્રી Poonamben Maadam ને એમનાં જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના 🥳🥳
21/09/2023
આ છે નવું ભારત.
કેનેડા વિરુધ્ધ ભારત સરકારનું સૌથુ મોટુ એકશન
ઇન્ડીયન વિઝા સેન્ટર પર લગાવાઇ નોટિસ
કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું સુવિધા બંધ
ભારતે કેનેડાના લોકો માટે વિઝા રદ્દ કર્યા.
20/09/2023
16 વર્ષ પહેલાં યુવરાજસિંહે કરેલી અંગ્રેજો ની ધોલાઈ , બ્રોડ ને હજી ધોકા નાં સપનાં આવે છે.
01/09/2023
આ સ્વામીઓએ ખરેખર શું છોડવાની જરૂર છે???
(1) લસણ
(2) લખણ
સનાતન ધર્મપ્રેમી પોતાની રાય આપજો.
જય બજરંગ બલી 🙏
Be the first to know and let us send you an email when NARAN Ambaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.