Raju

Raju Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raju, Digital creator, .

આવુ તો કોઈ નકલી હિન્દુ હોય એજ કરી શકે ને ??🤔🤔હવે પેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ઉપર પથરા મારવા વાળા આ મંદિરો તોડવા ની નો...
25/07/2024

આવુ તો કોઈ નકલી હિન્દુ હોય એજ કરી શકે ને ??🤔🤔
હવે પેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ઉપર પથરા મારવા વાળા આ મંદિરો તોડવા ની નોટિસ આપવાવાળા ની ઓફિસે જશે??🤔🤔

નાક કાન મોઢે નય મેળ,ને શિયાળ ને બનવું સિંહ, ભેટો થાશે ભડવીરનો ,તેદી ભાગતા પડશે ભીંહ...!!!!
25/07/2024

નાક કાન મોઢે નય મેળ,ને શિયાળ ને બનવું સિંહ, ભેટો થાશે ભડવીરનો ,તેદી ભાગતા પડશે ભીંહ...!!!!

25/07/2024
25/07/2024

शेर पालना महंगा नहीं पड़ता... बल्कि "गधे" को मेकअप कर-कर के "शेर" बनाए रखना बहुत महंगा पड़ता हैं।

કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દેશમાં નોકરી ગુમાવનારાઓનો ચોંકાવનારો રિપોર્ટ બહાર પડાયો છે. ...
13/07/2024

કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દેશમાં નોકરી ગુમાવનારાઓનો ચોંકાવનારો રિપોર્ટ બહાર પડાયો છે. રિપોર્ટ મુજબ દેશમાં નોટબંધી, જીએસટી અને કોરોના મહામારીના કારણે સાત વર્ષની અંદર ઈનફૉર્મલ સેક્ટરમાં લગભગ 16.45 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. મંત્રાલય દ્વારા વર્ષ 2015-16 બાદ પ્રથમવાર ઈન્કોર્પોરેટેડ એન્ટરપ્રાઇઝિસના 2021-22 અને 2022-23નો ડેટા જાહેર કર્યો છે.

Jay mahakal 🙏
11/07/2024

Jay mahakal 🙏

18/06/2024

જ્યારે વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડે છે ત્યારે એની અટકાયત કરી લેવામાં આવે છે ક્યા સુધી એમનો અવાજ દબાયી દેવામાં આવશે!આ છે આપણું #ગુજરાત_મોડલ?વહેલી તકે #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો અને શિક્ષકોની #કાયમી_ભરતી_માંગે_ગુજરાત

18/06/2024

ગુજરાત પોલીસ જેને #ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે એ કોઈ આતંકવાદી નહિ પરંતુ ભારતના ભવિષ્ય ના ઘડવૈયા એવા ભાવી શિક્ષકો છે... પરંતુ આ ઉમેદવારો ને એ ખ્યાલ નથી કે #કાયમી_શિક્ષક ની માંગ કરવી એ ભાજપના રાજ માં સૌથી મોટો ગુનો ગણાય છે.

સરકારે ને જો આટલી જ #ચરબી ઉતારવાની ઈચ્છા હોઈ તો #દારૂના_અડા ચલાવનારને, #બ્રિજ_દુર્ઘટના નાં ભ્રષ્ટાચારીઓને, #પેપરલિકેજ નાં કૌભાંડીને, #અગ્નિકાંડ નાં આરોપી ઉપર આ ચરબી કેમ નથી દેખાડતા ?
ત્યાં કેમ મૃદુ બની જાઉં છો ?
કેમ એને છાવરો છો ?
કેમ નિર્દોષ ને દંડો છો ?

चस्का लग जाये,😋तो हर दफा याद आएगी,💁🏻‍♂ #चाय है...यारो कोई मोहब्बत नहीजो बेवफा हो जाएगी...☕😍
16/06/2024

चस्का लग जाये,😋
तो हर दफा याद आएगी,💁🏻‍♂
#चाय है...
यारो कोई मोहब्बत नही
जो बेवफा हो जाएगी...☕😍

16/06/2024

🙏ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?

આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?🤔

16/06/2024

अच्छे व्यक्ति को समझने के लिए
अच्छा हृदय चाहिए न कि अच्छा दिमाग
क्योंकि दिमाग हमेशा तर्क करेगा
और हृदय हमेशा प्रेम भाव देखेगा..🙏

16/06/2024

🙏વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ.
બાકી ,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !

જય દ્વારકાધીશ🙏

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raju:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share