Pinkeshsinh solanki

Pinkeshsinh solanki ચેરમેનશ્રી - દૂધ ઉત્પાદન સેવા સહકારી મંડળી હેરંજ.

ભાથીજી મહારાજનો જય હો....
24/02/2025

ભાથીજી મહારાજનો જય હો....

 #સમૂહ_લગ્ન_ખીજલપુર ખૂબ સુંદર આયોજન.....સફળ આયોજન.....યુવા સરપંચશ્રી અક્ષયસિંહ પરમાર અને સમગ્ર ગ્રામ જણોનો ખુબજ અથાગ પ્ર...
19/02/2025

#સમૂહ_લગ્ન_ખીજલપુર

ખૂબ સુંદર આયોજન.....સફળ આયોજન.....
યુવા સરપંચશ્રી અક્ષયસિંહ પરમાર અને સમગ્ર ગ્રામ જણોનો ખુબજ અથાગ પ્રયત્ન રહ્યો.... અભિનંદન સરપંચ અને સમગ્ર ગ્રામ જણો ને.....

મારી સાથે મહંતશ્રી વિજયદાસજી મહારાજ, સંતશ્રીઓ, શૌર્યધામ ફાગવેલના અધ્યક્ષશ્રી ભારતસિંહ પરમાર સાહેબ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાન, અને દરબારી મોરલા ની જેને બિરુદ મળેલ છે તેવા ભાઈશ્રી કિશનસિંહ પરમાર.... સાથે ઉપસ્થિત રહી દીકરીઓ ને આશીર્વાદ પાઠવ્યા....

વિશ્વ વિખ્યાત  અમૂલ ડેરી આણંદના ચેરમેનશ્રી , સહકારી ક્ષેત્રના અગ્રણી  શ્રી વિપુલભાઈ પટેલને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ...
03/09/2024

વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી આણંદના ચેરમેનશ્રી , સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.......

15/08/2024

ભારત માતાકી જય.
વંદે માતરમ..

આજ રોજ અમારા હેરંજ પ્રાથમિક શાળામાં ૭૮મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદનનો અવસર મળ્યો.

આ નિમિત્તે શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા ને પ્રતિભા શાળી શિક્ષક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

પિન્કેશસિંહ સોલંકી
(ચેરમેનશ્રી - દૂધ ઉત્પાદન સેવા સહકારી મંડળી હેરંજ)
(પ્રમુખશ્રી - યુવા ક્ષત્રિય સેના ખેડા જિલ્લો )
(જિલ્લા સંયોજકશ્રી - શૌર્યધામ ફાગવેલ)

ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી તથા ખેડા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોઢા સાહેબ ને જન્મદિવસની ખુબ ખુ...
07/07/2024

ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી તથા ખેડા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોઢા સાહેબ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ ..

ચાલો.....ફાગવેલ......તા-26/5/2024 રવિવાર સાંજે 4 વાગે
25/05/2024

ચાલો.....ફાગવેલ......
તા-26/5/2024 રવિવાર
સાંજે 4 વાગે

14/05/2024

ચલો શૌર્યભૂમિ કી ઔર "સંકલ્પ સંમેલન" 🚩
સૌને ભાવભર્યું આમંત્રણ🙏
26/05/2024 રવિવાર (મુ. ફાગવેલ,તા.કઠલાલ,જી.ખેડા)

ભાથીજી મહારાજનો જય હો...
14/05/2024

ભાથીજી મહારાજનો જય હો...

ચલો શૌર્યભૂમિ કી ઔર "સંકલ્પ સંમેલન" 🚩
સૌને ભાવભર્યું આમંત્રણ🙏
26/05/2024 રવિવાર (મુ. ફાગવેલ,તા.કઠલાલ,જી.ખેડા)

સંકલ્પ સંમેલન :-  26/05/2024 ( રવિવાર) ચલો શૌર્યભૂમિ કી ઔર..... સર્વેને આમંત્રણ
13/05/2024

સંકલ્પ સંમેલન :- 26/05/2024 ( રવિવાર) ચલો શૌર્યભૂમિ કી ઔર..... સર્વેને આમંત્રણ

🚩 *જય માતાજી* 🚩.....🚩 *જય ભવાની* 🚩.....          *યુવા ક્ષત્રિય સેના પીપલગ* તથા  *ક્ષત્રિય સેના પીપલગ* તથા *સમસ્ત પીપલગ ...
01/03/2024

🚩 *જય માતાજી* 🚩.....
🚩 *જય ભવાની* 🚩.....
*યુવા ક્ષત્રિય સેના પીપલગ* તથા *ક્ષત્રિય સેના પીપલગ* તથા *સમસ્ત પીપલગ ગામ દ્વારા આયોજિત પાચંમો સમૂહ લગ્ન મહોત્સવ ૦૩/૦૩/૨૦૨૪* *ને રવિવારે સાંજે* રાખેલ છે તો આપ સૌ સંગઠનના કાર્યકર્તા, ભાઈઓ, હોદ્દેદારોએ ફરજીયાત હાજરી આપવી....
આ સાથે સૌ ભાઈઓ ને સોસીયલ માધ્યમની મદદથી મળેલ પત્રિકા એ રૂબરૂ મળી તુલ્ય સમજી આપ સૌ આશીર્વાદ આપવા પધારવા વિનંતી....
સંગઠન અને ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હોવાથી સૌ ભાઈઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ એ ફરજીયાત હાજરી આપવી અને સાથ સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવીએ....


‼️ *યુવા ક્ષત્રિય સેના પીપલગ*‼️
‼️ *ક્ષત્રિય સેના પીપલગ* ‼️
‼️ યુવા ક્ષત્રિય સેના ખેડા જિલ્લા પરિવાર ‼️

 #ભારત_માતાકી_જય.... ્રી_રામ.... #યુવા_ચોપલ_કાર્યક્રમમહુધા તાલુકા યુવા મોરચા દ્વારા  27 ફેબ્રુઆરી ના રાત્રિ દરમિયાન ચુણે...
28/02/2024

#ભારત_માતાકી_જય....
્રી_રામ....
#યુવા_ચોપલ_કાર્યક્રમ

મહુધા તાલુકા યુવા મોરચા દ્વારા 27 ફેબ્રુઆરી ના રાત્રિ દરમિયાન ચુણેલ ગામ ના શક્તિ કેન્દ્ર 109. 111.113 ના યુવા પેઢીને ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ પ્રકારની યોજનાઓ ની પૂરતી માહિતી માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો આ કાર્યક્રમ મા યુવા મોરચા ના પ્રમુખ Pinkeshsinh Solanki યુવા મોરચા ના પ્રભારી Akash Patel Rx અને યુવા મોરચા ખેડા જિલ્લાના ઉપ પ્રમુખ વિવેક ભાઈ પંડ્યા અને મહુધા તાલુકાના ભાજપ સંગઠન ના મહામંત્રી Vikramsinh Raolji હાજર રહ્યા હતા સાથે યુવા મારોચાના પિયુષસિંહ, અશોકભાઈ, દિપ્તેસિંહ અને બહોળી સંખ્યા યુવા ટીમ હાજર રહી હતી...

Address

At: Heranj Ta: Mahudha Dist: Kheda
Kheda

Telephone

+918866891519

Website

Alerts

Be the first to know and let us send you an email when Pinkeshsinh solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share