13/07/2026
સુરેન્દ્રનગર, તા. 12 જુલાઈ: ગુર્જર સુથાર સમાજ, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત 20મા ઇનામ વિતરણ સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત વચ્ચે રજૂ થયેલી 'લવ-કુશ રામાયણ'ની ભાવસભર પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ દિલથી વધાવી લીધો હતો.