03/10/2026
#સ્વ.હીરાભાઈ સોમાભાઈ પારીયા
#મુળ_ગામ માલેતા હાલે ભાટીયા તા કલ્યાણપુર,જી દેવભૂમિ દ્વારકા #તા.૦૩/૧૦/૨૦૨૬ #શનિવાર નાં આજ રોજ
શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે
#તેમની સ્મસાન યાત્રા #તા.૦૪/૧૦/૨૦૨૬ #રવિવાર નાં #સવારે ૮:૦૦ #વાગે શંકર ટેકરી ભાટીયા થી નીકળશે
શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે