Gujjulike

Gujjulike My youtube chennel make2mind

સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે
19/02/2025

સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે

27/11/2024

*મિત્રો *સાવધાન રહો..🙏🏼
રેલ્વે સ્ટેશન પર 25000 વોલ્ટની લાઈનમાંથી નીચે ઉભેલા માણસના બ્લુટુથ ઈયરફોનમાં સીધો કરંટ ઉતરીને, પગ નીચેથી જમીનમાં ઉતરે છે અને ભાઈનું મોત થયું.
માટે, રેલવે પ્લેટફોર્મ ઉપર, વીજળીના તાર નીચે ઉભા રહીને બ્લ્યુટુથ વાળા ફોનનો ઉપયોગ કરવો નહીં. 😱😱😰😰😰🙏🏼🙏🏼🙏🏼🙏🏼 બીજા ને પણ શેર કરશો કોક ની જીંદગી બચી શકે છે 🙏🏼🙏🏼🙏🏼
ચાઇના ની પતંગ ની દોરી.......

Jay girnari
12/11/2024

Jay girnari

Unity Of India Gujjulike
15/08/2024

Unity Of India Gujjulike

From the serene abode of Mahatma Gandhi to the awe-inspiring heights of the world’s tallest statue of Sardar Patel, Gujarat is steeped in the legacy of India’s fight for freedom. Walk in the footsteps of history with the iconic Dandi March and discover the bravery of the often-overlooked hero, Shyamji Krishna Varma. As we honor the courageous souls who sacrificed everything for our nation, let us reflect on their lives and enduring legacy. Gujarat's monuments stand as powerful reminders of our struggle for independence, making a visit here a journey through the heart of India’s history.

👉ભારતમાં ઓનલાઈન સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં, દેશભરમાં સેંકડો વ્યક્તિઓ આ કૌભાંડોનો ભ...
14/08/2024

👉ભારતમાં ઓનલાઈન સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં, દેશભરમાં સેંકડો વ્યક્તિઓ આ કૌભાંડોનો ભોગ બન્યા છે, જેમાં નોંધપાત્ર રકમ ગુમાવવી પડી છે.

👉શેરબજારના રોકાણમાંથી મોટા વળતરનું વચન આપતી સોશિયલ મીડિયા જાહેરાત પર ક્લિક કરવાની લાલચથી રહો સાવધાન!
Gujjulike Unity Of India

@સાયબર ક્રાઇમ અમરેલી

*સ્પામ કોલ* ઓળખવાનું આપણા માટે સહેલું બનશે!Gujjulike     #ભારત ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ૧. આરબીઆઇ ...
14/08/2024

*સ્પામ કોલ* ઓળખવાનું આપણા માટે સહેલું બનશે!
Gujjulike #ભારત
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ

૧. આરબીઆઇ
૨.સેબી
૩.ઇરડા

જેવી સંસ્થાઓ માટે, તેમના *કસ્ટમર્સનો સંપર્ક* કરવા માટે *માત્ર '૧૬૦* 'થી શરૂ થતા ફોન નંબર્સનો ઉપયોગ ફરજિયાત કર્યો છે.

@સાયબર ક્રાઇમ અમરેલી

14/08/2024

Gujjulike

14/08/2024

Gujjulike

Jay Bhurakhiya Hanumanji Dada 🚩🚩🚩jay shree ram   like this page 👉👉👉Gujjulike
10/08/2024

Jay Bhurakhiya Hanumanji Dada 🚩🚩🚩
jay shree ram
like this page 👉👉👉Gujjulike

21/07/2024

‘Gu’ means darkness and ‘Ru’ means light. So Guru means the journey from darkness (of ignorance) to light (of knowledge), under the guidance of the person of wisdom who has been through that transition. This Guru Purnima, we thank all the Gurus out there who have helped so many of us get out of the darkness of ignorance.

Mulubhai Bera

18/05/2024

Traffic 🚦 🚦 🚦... Follow Traffic Ruls

Bharat Mahabharat...





17/02/2024

શાબાશ ગુજરાત..!
સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે આવેલ માર્કેટ યાર્ડ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને સાચા અર્થમાં ચરિતાર્થ કરી દેશનું પ્રથમ ડિજિટલ માર્કેટ યાર્ડ બન્યું છે. માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા ખેડુતોને તેમના માલની તમામ માહિતી ઘરે બેઠા એક મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ થશે. ખેડુતલક્ષી અનેક સુવિધાઓ ધરાવતા આ માર્કેટ યાર્ડમાં આવતા ખેત ઉત્પાદનોની એન્ટ્રીથી લઈને વેચાણ-હરાજી સુધીની તમામ વ્યવસ્થાઓ હવે પેપરલેસ બની છે.

કૃષિ બજારને ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડી ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવા માટેની આ પ્રગતિશીલ પહેલ રાજ્યના અન્ય માર્કેટ યાર્ડ્સ માટે પ્રેરણાદાયી બની રહેશે તેમજ ગુજરાતના કૃષિ ક્ષેત્રને સ્માર્ટ અને આધુનિક બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
#શાબાશ‌_ગુજરાત

Address

Lathi

Alerts

Be the first to know and let us send you an email when Gujjulike posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share