Mahuva samachar

  • Home
  • Mahuva samachar

Mahuva samachar સંસ્થાપક.નટુભાઈ ગજ્જર
બ્યુરો ચીફ.ચિરાગ ગજ્જર
એન્કર.રાજેશ બોરાણા
મહુવા સમાચાર

મહુવા સમાચાર ના અમારા બ્યુરો ચીફ રાજેશ બોરાણા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
05/07/2024

મહુવા સમાચાર ના અમારા બ્યુરો ચીફ રાજેશ બોરાણા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...

મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડુતોમા આનંદ છવાયો સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
28/06/2024

મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડુતોમા આનંદ છવાયો સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

25/05/2024

મહુવા રૂરલ પોલીસે લૂંટેલી દુલ્હન ગેંગ ને ઝડપી...

મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ ફરિયાદ તુલસીભાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી કે આ ગેંગ દ્વારા લગ્ન કરાવી આપવાની લાલચ આપી અને શીલા નામની દુલ્હન સાથે લગ્ન કરાવી આપશું તેવી લાલચ આપી હતી આ શીલા નામની દુલ્હન તુલસીભાઈ ના ઘરે ત્રણ દિવસ રોકાણ કર્યા બાદ ચૂનો લગાવી અને ફરાર થઈ ગઈ હતી જેમાં રૂપિયા 1લાખ 41 હજાર રોકડા તેમજ સોનાના દાગીના જેવી વસ્તુઓ હતી આ બાબતે મહુવા રૂરલ પોલીસ દ્વારા લૂંટેલી દુલ્હન ગેંગ ને ઝડપી પાડવામાં આવી હતી જેમાં દુલ્હન સહિત છ મહિલા જે તમામ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તાર ના એરિયાની હોય આ બાબતે મહુવા રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે...

18/05/2024

મહુવાની શાકમાર્કેટની અંદર ગટરના પાણી તંત્ર યોગ્ય કરે તેવી લોકોની માંગ...

16/04/2024

Address


Telephone

+916356195784

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahuva samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahuva samachar:

  • Want your business to be the top-listed Media Company?

Share