Nayan news 24×7

Nayan news 24×7 🌐Daily News Gujarat
"દરેક ખબર તમારા માટે"🗞️
📈 Digital creator

યુધ્ધને લઈને મોટા સમાચાર : 13/07/2026
12/07/2026

યુધ્ધને લઈને મોટા સમાચાર : 13/07/2026

  નું ફોર્મ ગયુ.....શું હજુ એક મોકો મળવો જોઈએ? હા કે ના #વૈભવ વર્તમાન સિરીઝની ત્રણ મેચમાં માત્ર 42 રન (14, 13 અને 15) જ ...
12/07/2026

નું ફોર્મ ગયુ.....

શું હજુ એક મોકો મળવો જોઈએ? હા કે ના

#વૈભવ વર્તમાન સિરીઝની ત્રણ મેચમાં માત્ર 42 રન (14, 13 અને 15) જ બનાવી શક્યો હતો. જેથી બહાર થયો છે.

  ગાડી પર સરકારની જાહેરાત  2023 પેહલા ની ગાડી E20 થી ખરાબ થાય તો કંપની મફત માં પાર્ટ બદલી આપશે - નિતીન ગડકરી ની જાહેરાત ...
11/07/2026

ગાડી પર સરકારની જાહેરાત

2023 પેહલા ની ગાડી E20 થી ખરાબ થાય તો કંપની મફત માં પાર્ટ બદલી આપશે - નિતીન ગડકરી ની જાહેરાત

મોટા હોય તો શું ગમે તેમ બોલવાનું? હાલો તમે ક્યારે જાગશો?સામાન્ય જનતા જેને ઉપર લઈ જાય, જેના થકી જે હાલે, જે અધિકાર આપ્યા ...
10/07/2026

મોટા હોય તો શું ગમે તેમ બોલવાનું? હાલો તમે ક્યારે જાગશો?
સામાન્ય જનતા જેને ઉપર લઈ જાય, જેના થકી જે હાલે, જે અધિકાર આપ્યા છે એ પૂછી ના શકે? કેમ આવું બોલાય?

#𝐛𝐡𝐚𝐠𝐮𝐝𝐚

 #વાવણી બાકી વિસ્તાર માટે પરેશભાઈ ગોસ્વામી આગાહી- જુલાઈ મહિનામાં વરસાદના 3 રાઉંડ થવાની શક્યતા- પહેલો રાઉંડ જુલાઈ ના પેલા...
09/07/2026

#વાવણી બાકી વિસ્તાર માટે પરેશભાઈ ગોસ્વામી આગાહી

- જુલાઈ મહિનામાં વરસાદના 3 રાઉંડ થવાની શક્યતા
- પહેલો રાઉંડ જુલાઈ ના પેલા અઠવાડિયામાં નોંધાયો.
- બીજો રાઉંડ 15 થી 20 જુલાઈ વચ્ચે આવશે.
- ત્રીજો રાઉંડ 25 થી 31 જુલાઈ વચ્ચે આવશે.

Address

Mahuva

Website

Alerts

Be the first to know and let us send you an email when Nayan news 24×7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share