Aapdu Gujrat

Aapdu Gujrat ગુજરાતી સમાચાર
રોજ નવા સમાચાર

🚨અરુણાચલના નકશા મુદ્દે ભારત-ચીન આમને-સામને! ચીને ભારત દ્વારા જાહેર કરાયેલા અરુણાચલ પ્રદેશના નકશાને ‘અમાન્ય’ ગણાવ્યો અને ...
11/08/2026

🚨અરુણાચલના નકશા મુદ્દે ભારત-ચીન આમને-સામને!

ચીને ભારત દ્વારા જાહેર કરાયેલા અરુણાચલ પ્રદેશના નકશાને ‘અમાન્ય’ ગણાવ્યો અને કહ્યું કે તેનાથી ચીનનો દાવો બદલાશે નહીં. 🇮🇳🇨🇳

🚨BREAKING: સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી! 💰છેલ્લા 7 ટ્રેડિંગ દિવસોમાં ચાંદીમાં ₹24,000 અને સોનામાં ₹12,000નો મોટો ઉછાળ...
11/08/2026

🚨BREAKING: સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી! 💰

છેલ્લા 7 ટ્રેડિંગ દિવસોમાં ચાંદીમાં ₹24,000 અને સોનામાં ₹12,000નો મોટો ઉછાળો નોંધાયો છે. MCX પર ચાંદી ₹2,41,999 પ્રતિ કિલો અને સોનું ₹1,55,437 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે. 📈🔥

મિચેલ માર્શનો ઐતિહાસિક કારનામો! 🏏🔥 એક કેલેન્ડર વર્ષમાં 1,500+ T20 રન બનાવી ટીમ ડેવિડનો રેકોર્ડ તોડ્યો. ઓસ્ટ્રેલિયન ક્રિક...
11/08/2026

મિચેલ માર્શનો ઐતિહાસિક કારનામો! 🏏🔥 એક કેલેન્ડર વર્ષમાં 1,500+ T20 રન બનાવી ટીમ ડેવિડનો રેકોર્ડ તોડ્યો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ 🇦🇺👏

🚨AMCનો મોટો ખુલાસો!અમદાવાદમાં લોલીપોપ બનાવતી ફેક્ટરીમાં દરોડા દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી. જરૂરી લાઇસન્સ વિના ઉત્પાદન ...
11/08/2026

🚨AMCનો મોટો ખુલાસો!

અમદાવાદમાં લોલીપોપ બનાવતી ફેક્ટરીમાં દરોડા દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી.
જરૂરી લાઇસન્સ વિના ઉત્પાદન થતું હોવાનું જાણવા મળતાં 1,500 કિલો લોલીપોપ અને શુગર બોઇલ્ડ કન્ફેક્શનરી જપ્ત કરી ફેક્ટરી સીલ કરાઈ.

#અમદાવાદ

Address

Gujrat
Mahuva
364290

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share