28/08/2026
Sarpmitra Pradip Patel
*સંઘર્ષથી સેવા સુધીની સફર-સાબરકાંઠાના સર્પમિત્ર પ્રદીપ પોકાર.*
- સાચી સફળતા પ્રસિદ્ધિમાં નહીં, *પરંતુ નિઃસ્વાર્થ સેવા અને જીવદયામાં છે.*
- માત્ર *૧૫ વર્ષની ઉંમરથી સર્પ બચાવ કાર્યની શરૂઆત* કરી.
- શરૂઆતમાં અનેક વખત સર્પદંશનો સામનો છતાં સેવા કાર્ય અવિરત રાખ્યું.
- અત્યાર સુધી *૩૫૦૦થી વધુ ઝેરી-બિનઝેરી સાપો અને વન્યજીવોનું સુરક્ષિત રેસ્ક્યૂ* કરી કુદરતી વસવાટમાં મુક્ત કર્યા.
- સેવાભાવના કારણે લોકો તેમને પ્રેમથી *“સર્પમિત્ર પ્રદીપ પટેલ”* તરીકે ઓળખે છે.
- *૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના પ્રજાસત્તાક દિને*, સાબરકાંઠા જિલ્લા કક્ષાએ તેમના સર્પ સંરક્ષણ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા.
- Instagram પર *૧ લાખથી વધુ ફોલોઅર્સ* પૂર્ણ થયા ત્યારે ઉજવણી નહીં, પરંતુ *જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ અર્પણ કરી* — સેવાની સાચી ભાવના દર્શાવી.
(*અમારા પ્રતિનિધિ:* જગદીશભાઈ આર. ખીમાણી - ખારીકંપા દ્વારા)
*વધુ માહિતી માટે ક્લિક કરો:* https://shorturl.at/R1mRV
----------------------
𝑭𝒐𝒍𝒍𝒐𝒘 𝒖𝒔 𝒐𝒏
𝗪𝗲𝗯𝘀𝗶𝘁𝗲: https://patidarsandesh.org
𝗙𝗮𝗰𝗲𝗕𝗼𝗼𝗸: https://www.facebook.com/PatidarSandesh.org
𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹: https://whatsapp.com/channel/0029Va4FUZ1Bfxo0vlXhkw1k