Kaka ni Vato

Kaka ni Vato ​🧔 કાકા ની વાતો | માર્કેટિંગ માસ્ટર
🎯 તમારા ધંધાને લોકોના દિલ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી
📱call=81410 70372
🤝 વિશ્વાસનું બીજું નામ એટલે 'કાકા'.

08/08/2026

🍫 મહેસાણાવાળાઓ, મીઠાઈ તો ઘણી ખાધી… હવે કંઈક ચોકલેટી ટ્રાય કરો! 😍🔥
Brownie Bites + Nutella Dip 🤎 | New KitKat Chocolate 🍫 | Chocolate Happiness ✨
એક વાર ખાશો… તો ફરી આવવાનું મન થઈ જશે! 😋❤️
📍 કમલ પથ માર્ગ, હ્યુન્ડાઈ શોરૂમની બાજુમાં, રાધનપુર રોડ, મહેસાણા.

06/08/2026

🏡 મહેસાણામાં ઘર ખરીદવાનો સુવર્ણ અવસર!
‘શ્યામ સ્કાય લાઈન’ માં લક્ઝુરીયસ 2BHK ફ્લેટ વેચવાનો છે. પ્રાઇમ લોકેશન અને આધુનિક સુવિધાઓ સાથે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો! 📞 9825904635

04/08/2026

🍫 મહેસાણામાં ચોકલેટ પ્રેમીઓ માટે ધમાકો! 🔥
​ગરમીથી કંટાળ્યા છો? તો પછી ચિલો, કારણ કે Choco Moco લઈને આવ્યું છે મહેસાણાનું સૌથી ક્રીમી અને ઠંડુ બોનસ! 🤤🥤
​✨ ખાસ મેનૂ અને ઑફર્સ:
• Classic Cold Coco - ₹70
• Dry Fruits / Oreo / KitKat Coco - ₹90
• Special Combo: 2 Cold Coco Glass - ફક્ત ₹130 માં! 🥳
​⏰ ટાઇમિંગ: સાંજે 5:00 થી રાતના 10:00 વાગ્યા સુધી
📍 લોકેશન: ગુડ્ડક પાર્ટી પ્લોટની બાજુમાં, પાંચોટ બાયપાસ પાસે, રાધનપુર રોડ, મહેસાણા.
​ ​ ​ ​ ​

30/07/2026

🚩 જય અંબાજી 🚩
૨૦ થી ૨૬ સપ્ટેમ્બર
માં અંબાના દર્શન માટેના પાવન દિવસો. 🙏❤️
શ્રદ્ધા, ભક્તિ અને અતૂટ વિશ્વાસ સાથે ચાલો માના દરબારમાં.
કોમેન્ટમાં પૂરા ભાવથી લખો:
🚩 “જય અંબાજી” 🚩

28/07/2026

બાજુવાળાનો પંપ માંગવાનું બંધ કરો અને ખાટલામાં બેઠા-બેઠા જ ઓર્ડર કરો! 🌾🔥
​ખેતરમાં દવા છાંટવી હોય કે ચોમાસામાં માલ સાચવવો હોય, ‘ન્યુ સ્ટાર એગ્રો ગુજરાત’ લાવ્યું છે બધું એક જ જગ્યાએ!
​💥 શું-શું મળશે?
1️⃣ સંભાવના બેટરી પંપ: 12 Amp ની તોપ + 7 ફ્રી એક્સેસરીઝ!
2️⃣ રક્ષા તાડપત્રી: 100% વર્જિન, 220 GSM & સ્પેશિયલ ‘ટિયર લોક’ (સાંસુ-વહુ ખેંચશે તોય નહીં ફાટે! 😉)
3️⃣ પાક વિકાસ: હ્યુમિકની દવાઓ & ભૂમિ બાયોઝામ ઓર્ગેનિક ખાતર!
​તમારા ખેતરના રાજા બનવા માટે આજે જ ફોન ઉપાડો! 👇
​📞 ઓર્ડર માટે ડાયલ કરો: 6354962504 / 9274762504
🏢 ન્યુ સ્ટાર એગ્રો ગુજરાત




22/07/2026

ગંદી ગાડી લઈને ફરવું એ ફેશન નથી, આળસ છે! 😜
​કાકાની વાતો આવી ગઈ છે નવી ધમાકા ઓફર સાથે! જો તમારી ગાડી પણ ધૂળથી ભરાઈ ગઈ હોય, તો આજે જ પહોંચી જાઓ ઉમિયા કાર વોશ (Umiya Car Wash) માં.
​🎁 ખાસ ઓફર: 2 વોશિંગ કરાવો અને 1 વોશિંગ બિલકુલ ફ્રી મેળવો!
​📍 એડ્રેસ: ઉમિયા રેસ્ટોરન્ટની બાજુમાં, ગ્લોબલ માર્કેટ
📞 સંપર્ક: 9081123088

20/07/2026

🔥 મહેસાણામાં ડિસ્કાઉન્ટનો મોટો ધડાકો! 💥
​હવે ઘરની વસ્તુઓ લેવા માટે વધારે ખર્ચ કરવાની જરૂર નથી! ઓમકાર ટ્રેડલિંક પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ! 🛍️✨
​🛒 ઓફર હાઈલાઈટ્સ:
🧘‍♂️ યોગા મેટ - માત્ર ₹200 માં
🥤 મિક્સર બ્લેન્ડર - ₹299 થી શરૂ
🌀 સીલિંગ ફેન - ₹999 થી શરૂ
🧳 ક્રોકરી સેટ & ટ્રોલી બેગ - 75% OFF
🛠️ Bosch, Taparia, Aquaguard & Blue Star - FLAT 50% OFF
🔊 સાઉન્ડબાર - 50% થી 80% OFF
👶 ડાયપર પર પણ ₹75 બાદ!
​📍 સરનામું: ઓમકાર ટ્રેડલિંક, તિલક ફિટનેસ ક્લબની સામે, પંચોટ બાયપાસ સર્કલ નજીક, અમદાવાદ-પાલનપુર બાયપાસ રોડ, મહેસાણા.
​🏃‍♂️ સ્ટોક સીમિત છે, આજે જ મુલાકાત લો!

18/07/2026

✨ તપોભૂમિ મુદરડાના પરમ તેજસ્વી સંત પૂજ્ય કાશીગીરી મહારાજ... 🚩
​હિમાલયની કંદરાઓમાંથી નીકળીને મુદરડા ગામની પાવન ધરા પર ‘જોષી મઠ’ ની સ્થાપના કરનાર અને જીવંત સમાધિ ધારણ કરનાર પરમ પૂજ્ય કાશીગીરી મહારાજના દિવ્ય ઇતિહાસની ગાથા!
​જેમણે પોતાના ચરણો જ્યાં જ્યાં મૂક્યા, ત્યાં આજે પણ ચમત્કારો પૂજાય છે. તે કાશીનાથ દાદાના ચરણોમાં શત શત નમન. 🙏🌸
​🧔🏻 કાકા ની વાતો

14/07/2026

🛕 મા ઉમિયાના આશીર્વાદ અને આપ સૌનો સાથ! 🙏
​‘કાકા ની વાતો’ ફેમિલી આજે ૧૦૦૦ મેમ્બર્સની થઈ ગઈ છે. ઊંઝા ઉમિયા માતાજીના ચરણોમાં સીસ ઝુકાવીને આપ સૌનો દિલથી આભાર માનું છું. આ તો બસ એક નાની શરૂઆત છે, હજુ ઘણી વાતો અને ઘણો પ્રેમ વહેંચવાનો બાકી છે!
​🎬 નવી સ્પેશિયલ રીલ આવી રહી છે, જોવાનું ચૂકતા નહીં!
🤝 સપોર્ટ કરતા રહો, ફોલો કરતા રહો.

Address

Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kaka ni Vato posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share