Kranti_Doot_News

  • Home
  • Kranti_Doot_News

Kranti_Doot_News નવો વિચાર નવી આશા.

[email protected]

27/09/2025
21/09/2025
100% નોકરી માટે સમ્પર્ક કરો ઉપર લખેલા નંબર ઉપર
21/09/2025

100% નોકરી માટે સમ્પર્ક કરો ઉપર લખેલા નંબર ઉપર

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના મહેસાણા માં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશપ્રક્રિયા શરૂમુખ્યમંત્રી ભ...
19/09/2025

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના મહેસાણા માં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના દ્વારા (MBKVY) મોરબીમાં પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ જેમા ૧૦ અને ૧૨ પાસ ના સ્ટુડેંટ માટે ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.

🔹 કોર્સ: જનરલ ડ્યુટી અસિસ્ટન્ટ (GDA)
• હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવી
• ડોક્ટર અને નર્સને સહાયરૂપ થવું
• મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક

ની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન યુનિફોર્મ, વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.

*એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેંટ*:- આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો.
તો વેલા તે પેલા મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે અમારા કેન્દ્રની મુલાકાત લો.

✅ મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના સેન્ટર

✅ C/O પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મહેસાણા

📍 એડ્રેસ:-પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ૩૧૧ ત્રીજો માળ સિંગાપોર હબ માલગોડાઉન રોડ મહેસાણા-૨

📱 મોબાઈલ નંબર
9313346538
     9313387774

Address


Telephone

+919624973212

Website

Alerts

Be the first to know and let us send you an email when Kranti_Doot_News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kranti_Doot_News:

  • Want your business to be the top-listed Media Company?

Share