SHUBH MEDIA

SHUBH MEDIA Gujarati news channel

01/07/2025
12/06/2025

ખુબજ દુઃખદ ઘટના........

મહેસાણામાં G S T  નું અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન
21/05/2025

મહેસાણામાં G S T નું અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન

મહેસાણામાં પાણીપુરી ની લારી ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યોમહેસાણા ના બિલાડીબાગ વિસ્તારમાં  કિશોર પાણી પૂરી ની લારી ઉપર ગ્ર...
20/05/2025

મહેસાણામાં પાણીપુરી ની લારી ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો

મહેસાણા ના બિલાડીબાગ વિસ્તારમાં કિશોર પાણી પૂરી ની લારી ઉપર ગ્રાહક તરીકે આવેલ ત્રણ ઇસમો દ્વારા નજીવી બાબતે તકરાર થતા મારા મારી થઈ હતી.
પાણી પૂરી વાળા માલિક ના જણાવ્યા મુજબ ત્રણે ઇસમો નશા ની હાલત માં હતા.મારા મારી મા પાણી પૂરી બનાવનારને ઇજાઓ પોહચી હતી અને લારી ઉપર ના માલ સમાનનું નુકસાન થવા પામ્યું હતું.
આ સમગ્ર ઘટના સી સી ટીવી કેમેરા માં કેદ થઈ હતી.
આ બાબતે પાણીપુરી લારી ના માલિક એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

28/06/2023

જેટકો ના 16000 કર્મચારીઓ એક સાથે માસ સિ એલ પર ઉતર્યા

Address

Mehsana

Telephone

+919824682884

Website

Alerts

Be the first to know and let us send you an email when SHUBH MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SHUBH MEDIA:

Share