ha maru mehona

ha maru mehona Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ha maru mehona, Digital creator, Mehsana.

આપ સૌ ના સહકારની અપેક્ષાથી મારા આ page ને follow અને like કરજો...
ઘણી ખૂબ નવી સરસ જરૂરી અગત્યની માહીતી જેવી કે સામાજિક, રાજકીય,આર્થિક, ધાર્મિક , જ્યોતિષ શાસ્ત્ર, વેપારલક્ષી, ગૃહિણી સભર, કોમેડી આપવાનો પ્રયત્ન કરૂં છું અને કરતો રહીશ..
આભાર...

03/10/2025

જગદીશ પંચાલ
ધારાસભ્યશ્રી નિકોલ
માન. મંત્રીશ્રી ગુજરાત સરકાર
ગુજરાત ભાજપા પ્રમુખ બન્યા.

  ​  ​  ​ #ગુજરાતભાજપ​ #ભાજપગુજરાત ​ #રાજકારણ​  ​ #નવોપ્રમુખ​           #ગુજરાત  #ભાજપ  #ચૂંટણી  #નવીદિલ્હી #ભારત    #તમ...
03/10/2025

​ ​ ​ #ગુજરાતભાજપ
​ #ભાજપગુજરાત ​ #રાજકારણ
​ ​ #નવોપ્રમુખ



#ગુજરાત #ભાજપ #ચૂંટણી #નવીદિલ્હી
#ભારત #તમારોમત #કોમેન્ટક
#આપનોઅભિપ્રાય #ચર્ચા

નવલખા હાર સાથે માં બહુચર ની પાલખી ના દર્શન બહુચરાજી મંદિર.ગાયકવાડ સરકારે માતાજીને અર્પણ કરેલ આ નવલખા હારની કિંમત રૂ.૩૦૦ ...
02/10/2025

નવલખા હાર સાથે માં બહુચર ની પાલખી ના દર્શન બહુચરાજી મંદિર.
ગાયકવાડ સરકારે માતાજીને અર્પણ કરેલ આ નવલખા હારની કિંમત રૂ.૩૦૦ કરોડ અંદાજાય છે.
#બહુચરાજી #મંદિર #સવારી #યાત્રાધામ #દશેરા #પ્રવાસ #હાર #વેકેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત  #પ્રાથમિકશિક્ષક  #માધ્યમિક  ...
02/10/2025

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત
#પ્રાથમિકશિક્ષક #માધ્યમિક #શિક્ષક #જિલ્લો #વેકેશન #પરીક્ષા #ઉચ્ચતરમાધ્યમિક #ભરતી

બનાસ નદીના પટમાં પથરાયેલ બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થવાનો સદાય વસવસો રહે છે. .નવા વાવ થરાદ જીલ્લામાં અમે આવકારીએ...
02/10/2025

બનાસ નદીના પટમાં પથરાયેલ બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થવાનો સદાય વસવસો રહે છે. .
નવા વાવ થરાદ જીલ્લામાં અમે આવકારીએ છીએ.
#ભાજપ #બીજેપી #ભરતી #બેકાર #પ્રાથમિકશિક્ષક #થરાદ #વાવ #બનાસકાંઠા #પાલનપુર #બૃહદ #જિલ્લો

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર.આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરાશે.ભાજપા પાર્ટી દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિ...
02/10/2025

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર.
આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરાશે.
ભાજપા પાર્ટી દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
#બીજેપી #ભાજપ

વિધ્યાસહાયક ભરતી ભાષા વિભાગધોરણ 6 થી 8 (સામાન્ય) બીજો રાઉન્ડ જાહેર.. #ભરતી  #નોકરી  #પ્રાથમિકશિક્ષક  #વિધ્યાસહાયક  #શિક્...
02/10/2025

વિધ્યાસહાયક ભરતી
ભાષા વિભાગ
ધોરણ 6 થી 8 (સામાન્ય)
બીજો રાઉન્ડ જાહેર..
#ભરતી #નોકરી #પ્રાથમિકશિક્ષક #વિધ્યાસહાયક #શિક્ષક #બેકાર

વર્ષ ૨૦૨૫ ના દિવાળીના શુભ મુહૂર્ત સવંત ૨૦૮૧​ #દિવાળી​ #શુભમુહૂર્ત​ #લક્ષ્મીપૂજન​ #ચોપડાપૂજન​ ​ ​ ​  ​ #નૂતનવર્ષાભિનંદન​ ...
01/10/2025

વર્ષ ૨૦૨૫ ના દિવાળીના શુભ મુહૂર્ત
સવંત ૨૦૮૧
​ #દિવાળી
​ #શુભમુહૂર્ત
​ #લક્ષ્મીપૂજન
​ #ચોપડાપૂજન




​ #નૂતનવર્ષાભિનંદન
​ #બેસતુંવર્ષ
​ #ગુજરાતી








માં ના નોરતા..નવમું નોરતું  સિદ્ધિદાત્રી માતાની પૂજા..   #નોરતા  #નવરાત્રી      #બીજેપી  #સનાતન​ #નવરાત્રિ  #માતાજીનાનોર...
01/10/2025

માં ના નોરતા..
નવમું નોરતું સિદ્ધિદાત્રી માતાની પૂજા..
#નોરતા #નવરાત્રી #બીજેપી #સનાતન
​ #નવરાત્રિ #માતાજીનાનોરતા #જયમાતાજી #જયઆદ્યાશક્તિ #ગરબા #ગુજરાતી #આસોસુદ

માં ના નોરતા..આઠમું નોરતું  મહાગૌરી માતાની પૂજા..   #નોરતા  #નવરાત્રી      #બીજેપી  #સનાતન
30/09/2025

માં ના નોરતા..
આઠમું નોરતું મહાગૌરી માતાની પૂજા..
#નોરતા #નવરાત્રી #બીજેપી #સનાતન

અંબાજીના ગબ્બર પર્વતનો પૌરાણિક ઇતિહાસ:​ગબ્બર પર્વત ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે અને તેનું ધાર્મિક મહત્વ ઘ...
29/09/2025

અંબાજીના ગબ્બર પર્વતનો પૌરાણિક ઇતિહાસ:

​ગબ્બર પર્વત ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે અને તેનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. તે અંબાજી ગામથી લગભગ ૪ કિલોમીટર પશ્ચિમમાં આવેલો છે અને માતા આરાસુરી અંબાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે.
​આ પર્વતનો ઇતિહાસ મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે:

(​૧). શક્તિપીઠનું મહત્વ
​ગબ્બર પર્વત ૫૧ શક્તિપીઠો પૈકીનું એક ગણાય છે.
​પૌરાણિક કથા અનુસાર, દેવી સતીએ તેમના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના પતિ ભગવાન શિવના અપમાનથી દુઃખી થઈને યોગાગ્નિમાં આત્મદાહ કર્યો હતો.
​ત્યારબાદ ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને લઈને તાંડવ કરવા લાગ્યા, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના શરીરના ૫૧ ટુકડા કર્યા હતા.
​એવું માનવામાં આવે છે કે સતીનું હૃદય આ ગબ્બર પર્વતની ટોચ પર પડ્યું હતું, તેથી આ સ્થળને હૃદયસ્થ શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(​૨). અખંડ જ્યોત અને દેવીના પગલાં
​પર્વતની ટોચ પર એક નાનકડું મંદિર છે, જ્યાં એક અખંડ જ્યોત (સતત પ્રજ્વલિત દીવો) હંમેશા સળગતી રહે છે. આ જ્યોતને રાત્રે મુખ્ય અંબાજી મંદિર પરથી પણ જોઈ શકાય છે.
​અહીં પીપળાના વૃક્ષ નીચે માતાજીના પગલાંની છાપ છે, જેની પૂજા થાય છે. મંદિરની અંદર દેવીની કોઈ મૂર્તિ નથી, પરંતુ પવિત્ર શ્રી વીસા યંત્રની પૂજા કરવામાં આવે છે.

(​૩). અન્ય પૌરાણિક કથાઓ
​ભગવાન શ્રીકૃષ્ણના બાબરી સંસ્કાર: લોકવાયકા મુજબ, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળપણમાં તેમના પાલક માતા-પિતા નંદ અને યશોદાએ અહીં ગબ્બર પર્વત પર તેમના ચૌલ સંસ્કાર (બાબરી) વિધિ કરાવી હતી.

​ભગવાન શ્રીરામ: રામાયણની કથા અનુસાર, ભગવાન રામ અને લક્ષ્મણે સીતાજીની શોધ દરમિયાન અહીં દેવી અંબાજીની પૂજા કરી હતી. માતાજીએ પ્રસન્ન થઈને તેમને 'અજય' નામનું ચમત્કારિક બાણ આપ્યું હતું, જેની મદદથી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો.

​ગબ્બર પર્વત પર ચઢવા માટે લગભગ ૯૯૯ પગથિયાં છે અને યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે (Rope-way) ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે, જે ૧૯૯૮માં શરૂ કરવામાં આવી હતી.

ંબે
​ ાતાજી
​ #મા_અંબા
​ #શક્તિપીઠ
​ #ગબ્બર_ધામ
​ #આરાસુરી_અંબાજી
​ #ભક્તિ




Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when ha maru mehona posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share