Top Gujarat

Top Gujarat Gujarati News Channel
(2)

18/08/2026

2021થી વિદ્યાર્થી ચૂંટણી બંધ કેમ? શું છે તેની પાછળનું રાજકારણ? ધ્રુવ દેસાઈએ કર્યો ખુલાસો

18/08/2026

"રાજુ કરપડાની જે ફરિયાદ હતી તે ચૈતર વસાવાના કેસમાં રિપીટ ન થાય તે માટે કેજરીવાલ-માન ગુજરાત આવ્યા"

17/08/2026

એક પિતાના ગુસ્સાએ છીનવી લીધી માસૂમની જિંદગી! | viral video

આગ્રાના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં એક પિતા પર પોતાની જ એક વર્ષની માસૂમ દીકરીને યમુના નદીમાં ફેંકવાનો આરોપ લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેણે પોતાની પત્નીને પણ પુલ પરથી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાએ બૂમાબૂમ કરતાં ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તેને બચાવી લીધી.
એક પિતાના બેકાબૂ ગુસ્સાએ કેવી રીતે એક માસૂમનો જીવ અને આખા પરિવારનું જીવન બરબાદ કરી નાખ્યું? આ કહાની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત એક ભાવનાત્મક રજૂઆત છે. નાની-નાની બોલાચાલી અને ગુસ્સો માણસ પાસે શું કરાવી શકે છે, આ વીડિયો એ જ દર્દનાક હકીકતને દર્શાવે છે.

15/08/2026

ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં સિક્યુરિટી અને યાત્રાળુ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા.

15/08/2026

સુરતના ડુમસના ફાર્મ હાઉસમાં દારૂ મહેફિલ ઝડપાઈ
મહેફિલમાં 8 મહિલા સહિત 20 લોકોની અટકાયત
જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ લોકો ભેગા થયા
ઉજવણી દરમિયાન ગુપ્ત રીતે દારૂ પાર્ટી મનાવાતી હતી
અટકાયત કરાયેલા તમામ લોકોને મેડિકલ તપાસ માટે લાવ્યા
સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે નબીરાઓને લઈ આવ્યા
કેમેરા સામે નબીરાઓ પોતાનું મોઢું છુપાવતા નજરે પડ્યા
પોલીસે ઘટનાસ્થળેથી દારૂ અને બિયર બોટલો કબજે કરી
ઝડપાયેલા તમામ નબીરાઓ ખૂબ મોટા ઘરના હોવાની ચર્ચા
ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે સઘન તપાસ શરૂ કરાઈ

15/08/2026

Ahmedabad Sindhu Bhavan | દારૂના નશામાં યુવકની ગાળાગાળી, બેફામ સ્પીડમાં કાર દોડાવવી પડી ભારે

અમદાવાદના સિંધુ ભવન રોડ પર દારૂના નશામાં એક યુવકે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સાણંદના પ્રકાશ સિંહ પરમારે રીચી રીચ પાન પાર્લરના સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી.

આ દરમિયાન યુવકે **“એ મસાલો બનાવ, તને કીધું ને”** કહીને સ્ટાફ સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ છે.

મામલો અહીં અટક્યો નહોતો. પાન પાર્લરની બહાર રોડ પર યુવકે કથિત રીતે પૂરપાટ ઝડપે કાર હંકારી હતી અને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.'

Video Courtesy: [ ahmedabad police ]

આ વિડિયો માત્ર ન્યૂઝ અને માહિતીના હેતુથી શેર કરવામાં આવ્યો છે.

14/08/2026

Mehsana :લાંઘણજ પોલીસ સ્ટેશન સામે ફરિયાદીના આક્ષેપ!

મહેસાણાના આંબલીયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ સામે આવ્યો છે.
આંબલીયાસણ સ્ટેશન પાસે આવેલા મહાદેવ મંદિરમાં અનુસૂચિત જાતિના પરિવારને મંદિર પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ થયો છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદીને જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી મંદિરમાં જતા અટકાવ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીની બહેન સાથે અયોગ્ય વર્તન કરી ઝપાઝપી કરવામાં આવી હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.
આ મામલે ઉપાધ્યાય પીંકીબેન, તેમની દીકરી બબુંબેન અને ઉપાધ્યાય કૌશલભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદમાં એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાની વિગતો સામે આવી છે.
હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર છે.

14/08/2026

Dashama Vrat Controversy | દશામાંના વ્રતને લઈને jayant pandyaએ સવાલો ઉઠાવ્યા

14/08/2026

મહેસાણાના આંબલીયાસણમાં અનુસૂચિત જાતિના પરિવારના મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ

14/08/2026

શિવત્વ એટલે માત્ર શિવની ભક્તિ નહીં, જાણો Jagdish Mehtaએ શું કહ્યું!

Video Courtesy: Mahamanthan Mantavya News
આ વિડિયોના તમામ હક્કો મૂળ માલિક/ક્રિએટર પાસે છે.
ન્યૂઝ અને માહિતીના હેતુથી વિડિયો શેર કરવામાં આવ્યો છે.
આખો વિડિયો જોવા માટે આ લિંક ઓપન કરો
https://youtu.be/YCGyM109ENA?si=hIy71CNV_e9Us3BK

Address

Mahesana
Mehsana
384002

Website

Alerts

Be the first to know and let us send you an email when Top Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share