વિડીયો કો શેર ઓર લાઈક કરતે રહે જ્યાદા સે જ્યાદા શેર કરે
17/03/2024
ગુજરાત યુનિવર્સિટી ની અંદર નમાજ પડતા એન.આર.આઈ વિદ્યાર્થીઓને શ્રીરામના નારાનો ઉપયોગ કરી આ શાંતિ ફેલાવનારા તત્વો કોણ ????
24/12/2023
*चलो मोडासा - चलो मोडासा*
*तहफ्फुजे नामुसे रिसालत व इस्लाहे मुआशरा कान्फ्रेंस*
*ता/24/12/2023/रविवार को रात बाद नमाजे इशा कस्बा गौषिया मैदान मोडासा*
➡️मोडासा शेहरे में पेहली बार आमद 🌹
➡️ *मोहम्मद सलमान अजहरी अशरफी साहब* मुंबई
➡️ औलादे गौषे आजम फरजंदे मखदुमे सिम्नां नय्यरे इस्लाम हज़रत अल्लामा मौलाना ➡️ *सैयद सुल्तान नय्यर अशरफ अशरफी युल जीलानी*
*मिनजानीब-फैजाने पंजतन ग्रुप हुसैनी टेकरी मोडासा*
23/12/2023
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત
બગોદરા તારાપુર ને જોડતો નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો ફુલ સ્પીડના કારણે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો એક વ્યક્તિનું મોત અને સાત ઘાયલ એવી માહિતી સૂત્રોના હવાલે થી મળેલ છે
બ્યુરો ચીફ રિપોર્ટર હનીફ મનસુરી
21/12/2023
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત
તલોદ તાલુકાના મોઢુકા ગામની સિમમો દીપડાને ગામ ના લોકો દ્વારા પકડવાની કામગીરી હાથ ધરી
Be the first to know and let us send you an email when Crime trishaku hanif mansuri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.