21/08/2026
ગૌશાળામાં 40 ગાયો રાખવી સહેલી છે…
પણ એ ગૌશાળામાંથી એક મોટો BRAND બનાવવો? 🐄
આ સફર માત્ર ગાયો સુધી સીમિત નથી.
મારું vision છે —
ગાય → Product → Business → Brand
એવું કંઈક બનાવવું છે જ્યાં ગાયનું મૂલ્ય વધે, quality જળવાય અને customer સુધી સાચી વસ્તુ પહોંચે.
હજુ શરૂઆત છે…
પણ એક દિવસ સાબિત કરીશ કે ગૌશાળામાંથી પણ એક મોટો ભારતીય brand બની શકે છે. 🇮🇳
આ journey શરૂઆતથી જોવી હોય તો Follow કરજો. ❤️
Gujarat Morbi PersonalBrand BusinessJourney DesiCow MadeInIndia CowBasedProducts